પેપર બેઝ પીઝા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#સ્ટાર
#ડિનર

આ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

પેપર બેઝ પીઝા

#સ્ટાર
#ડિનર

આ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫
૪ વ્યક્તિ માટે
  1. ૩ કપ મેંદો
  2. ૧ ચમચી તેલ
  3. ૨ કપ પીઝા સોસ
  4. ટોપીંગ માટે ડુંગળી, કેપ્સીકમ અને મકાઈ
  5. ૨ કપ મોઝરેલાં ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૫
  1. 1

    મેંદા માં મીઠું અને મોણ નાખી રોટલી જેવો લોટ બાંધવો.

  2. 2

    તેની પાતળી રોટલી વણી પેન મા કાચી પાકી શેકી લેવી. પછી તેના પર પીઝા સોસ લગાવી ચીઝ ખમણી નાખવું. ત્યાર બાદ વેજીટેબલ મૂકી પેન મા ધીમા તાપ એ ક્રિસ્પી થવા દેવું.

  3. 3

    તૈયાર છે પેપર બેઝ પીઝા. એમાં તમે તમારી પસંદગી નાં ટોપિંગ્સ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes