રાંધવાની સૂચનાઓ
- 1
- 2
1 કડાઇ માં તેલ ગરમ મૂકી તેમાં જીરું મુકીને તેમા આદુ-લસણની પેસ્ટ લીલા મરચાં ની પેસ્ટ નાખી,મરચું પાઉડર, આમચૂર પાઉડર, વરિયાળી પાઉડર,ગરમ મસાલો નાખી અડધી મિનિટ સુધી પકાવો,પછી તેમાં બટાકા અને વટાણા મિક્સ કરી લો અને 2 મિનિટ સુધી પકાવો,તેમાં કોથમીર ઉમેરી અને ઠંડુ થવા દો,
- 3
ત્યાર બાદ મસાલા માં થી નાની પેટીસ બનાવી તેને પાપડ માં રગદોડી ધીમી આંચ પર નોન સ્ટીક તવી માં તેલ મૂકીને ગોલ્ડન બ્રાઉન પછી નોન સ્ટીક તવી માં બટર મૂકી ને તેમાં પાઉં ભાજી મસાલો નાખી,તેમાં કોથમીર નાખી,પાઉં માં વચ્ચે થી કાપો પાડી ને પાઉં સોફ્ટ રહે તે રીતે ગરમ કરી ને લઇ લો, પછી તેમાં કાકડી,ટમેટાં,ડુંગળી ના પતિકા મૂકી ચાટ મસાલો નાખી તેમાં પેટીસ મૂકી સહેજ શેકી લો,ગરમાગરમ ટોમેટો કેચઅપ અને કોલ્ડ ડ્રીંક્સ ની સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી લેહેર વાળા સમોસા
#સુપરશેફ૩જુલાઈ સુપર શેફ ચેલેન્જવી૩ મોનસૂન સ્પેશિયલ રેસીપી Ramaben Joshi -
-
પાપડ કોન સ્ટફ ચીઝી સલાડ
#સ્ટફડ આ કોન સલાડ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.તેમજ બાળકો સલાડ ના ખાતા હોય તો આ રીતે ખવડાવશો તો જરૂર થી ખાઇ જશે. Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
-
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
*પાપડ ચાટ*
ચાટ બહુંજ ભાવતી વાનગી હોવાથી વારંવાર ખાવાનું મન થયા જ કરે.અને ઝટપટ બની જાય.#કીટી પાટીૅ# Rajni Sanghavi -
-
રગડા પેટીસ
રગડા પેટીસ એ સૌની ભાવતી વાનગી છે. બનાવામાં થોડો સમય લાગે છે. પણ પછી ખવાની પણ એટલીન માજા આવે છે.જો પૂર્વ તૈયારી કરી રાખી હોય તો બનતા બહુ વાર લાગતું નથી.#ઇબુક Sneha Shah -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ઓપન સમોસા બાસ્કેટ
#ફ્યુઝન#ઇબુક૧#૧૭આ રેસિપી સમોસા અને બાસ્કેટ ચાટ નું કોમ્બિનેશન છે.સમોસા નાં મસાલા ને બાસ્કેટ માં સ્ટફ કર્યું છે. Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9922754
ટિપ્પણીઓ