સોના સ્વીટ કચોરી

સોના સ્વીટ કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કૂકરમાં તુવેરની દાળને થોડુંક પાણી નાખીને બાફવા મૂકો.ચઢી જાય એટલે પાણી નીતારી લેવું.
- 2
કાથરોટમાં મેંદો,ઘંઉનો લોટ,ઘી મીકસ કરી પાણી વડે કઠણ લોટ બાંધી લો.
- 3
એક કઢાઈમાં ઘી ગરમ કરી તુવેરની દાળ,ખાંડ,ઈલાયચી પાવડર,કેસર ઉમેરી હલાવીને ઘટ્ટ પૂરણ તૈયાર કરો.જો પૂરણ ઢીલું લાગે તો ૨ ટી-સ્પૂન ઘંઉના લોટમાં ઘીનું મોણ નાખી લોટમાં ભભરાવો અને હલાવવુ જેથી પૂરણ બરાબર ઘટ્ટ થાય,જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો પૂરણ તૈયાર છે. ઘી થી ગી્સ કરેલી ડીશમાં પૂરણ ઠંડુ કરવા મૂકો.
- 4
બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી તેમાં વચ્ચે પૂરણ મૂકી તેને વાળીને વણી લો.
- 5
આવી રીતે બધી કચોરી તૈયાર કરો.
- 6
એક કઢાઈમાં ઘી ગરમ કરી બધી જ કચોરીને ધીમા તાપે સોનેરી રંગની તળી લો.
- 7
તૈયાર છે સોના સ્વીટ કચોરી.બદામ- પીસ્તાની કતરણ અને ઈલાયચી પાવડરથી સજાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ વ્હીટ મઠરી
#મીઠાઈ#આ સ્વીટ મઠરીને સીંધી મિઠાઈ કહી શકાય જે વ્યવહારમાં આપાય છે. આ સ્વીટ બજારમાં મિઠાઈની દુકાનમાં પણ મળે છે જે મેંદાથી બનાવેલી હોય છે.સીંધીમાં આ સ્વીટને સાટા કહેવાય છે. Harsha Israni -
વ્હીટ હેલ્ધી કુકીઝ
#ઇબુક#Day18આ કુકીઝમાં ઘંઉનો લોટ, ઘી, બેસન,દળેલી ખાંડમાંથી બનાવ્યા છે જે હેલ્ધી છે, અને ટેસ્ટી પણ એટલા જ છે. Harsha Israni -
-
લીલા વટાણા ની ઘારી
#ગુજરાતીઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય Minaxi Solanki -
ચંદ્રકલા
#Goldenapron #Post5#ફ્રાયએડ#ટિફિન#આ મીઠાઈ બિહારની પ્રખ્યાત છે . પ્રસંગે ,તહેવારે,વ્યવહાર કરવા દરેકના ઘરે બનાવવામાં આવે છે. આ મીઠાઈ ઘુઘરાંના જેવી છે. Harsha Israni -
સીંધી સ્વીટ કોકી
#ઇબુક#Day24આ ડીશ સીંધીઆેની જાણીતી ડીશ છે. આ સ્વીટ કોકીને સીંધીમાં (lolo) કહેવાય છે જે રાંધણ છઠ્ઠના દિવસે બનાવવામાં આવે છે મોટી સાતમે પરોસવામાં આવે છે , ઘંઉની જગ્યાએ મેંદો પણ લઈને બનાવવામાં આવે છે જેને મોણી કહેવામાં આવે છે. ડીઝાઈન વગરની સાદી કોકીને તવા પર શેકીને નાશ્તામાં લેવામાં આવે છે. Harsha Israni -
-
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો Kalpana Mavani -
મિલ્ક કેસર રોલ (Milk Kesar Roll Recipe In Gujarati)
#કૂકબુકપોસ્ટ 1 આ એક એવી મીઠાઈ છે જે માવા અને કન્ડેન્સ મિલ્ક વગર બનાવવામાં આવે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી , બનાવવામાં સરળ અને યુનિક બને છે Arti Desai -
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
બ્રાઉની જેગ્રી સંદેશ પુડીંગ
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશમાં બ્રાઉની બનાવી તેની સાથે બંગાળી સ્વીટ સંદેશ બનાવી બન્નેને મિક્સ કરી ફ્યુઝન પુડીંગ તૈયાર કરી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ટાર્ટ વીથ કેેેેસર સાબુદાણા ખીર
#zayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશ ફ્યુઝન છે, ટાર્ટ બનાવી તેમાં કેસર સાબુદાણાની ખીર ભરીને સર્વ કરયા છે., જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
બેસન બરફી
#ઇબુક#Day5આ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે જેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ નરમ બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
ઈન્સ્ટન્ટ રોઝ ડિલાઈટ
#મીઠાઈ#Goldenapron#Post24#આ ડીશ સ્વીટ ડીશ છે જે બ્રેડમાંથી બનાવેલી ઈન્સ્ટન્ટ સ્વીટ ડીશ છે.મહેમાન માટે,તહેવાર,પાર્ટી દરેક માટે બનાવી શકાય છે. Harsha Israni -
કોલીફલાવર સ્વીટ સ્પ્રીંગરોલ્સ વીથ આઈસ્ક્રીમ
#ZayakaQueens#અંતિમ સિદ્ધાર્થ સરની બનાવેલ અવધિ મલાઈ ગોબીથી પ્રેરિત થઈ આ ફ્યુઝન ડીશ બનાવી છે જેમાં કોલીફલાવરના પૂરણમાંથી સ્પ્રીંગરોલ્સ બનાવી તેની પર આઈસ્ક્રીમ મુકી ચાશનીના બનાવેલા ગુચ્છાથી સજાવીને ડેર્ઝટ તૈયાર કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ખસખસ-બદામ હલવો
#Goldenapron#Post4#ટિફિન#આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. Harsha Israni -
માવા કચોરી
#ANNIVERSARY#WEEK 4#DESSERT આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..... Binaka Nayak Bhojak -
સ્વીટ ખાજા
#ઇબુક#પોસ્ટ-26#દિવાળીસ્વીટ ખાજા એ ઓરિસ્સાની સ્વીટ છે અને એને ભગવાન જગન્નાથને ભોગ લગાવવા માટે બનાવવામાં આવે છે Kalpana Parmar -
ચણાની દાળના સ્વીટ મરચાં
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post5તીખા મરચા તો બધાએ ખાધા જ હોય. આજે હું લઈને આવી છું સ્વીટ મરચા જે દેખાવમાં મરચાં છે પણ ખાવામાં મીઠાઈ છે. Kiran Solanki -
-
ખસ્તા કચોરી વીથ બેસનચટણી /Khasta Kachori with besan chutney
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ ખસ્તા કચોરીમાં મગની દાળનું પુરણ બનાવીને લીધું છે આ કચોરી ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. આ કચોરી સાથે મેં બેસનની ચટણી પણ બનાવી છે. Harsha Israni -
સ્વીટ પીઝા
#goldenapron3#સ્વીટ #week6પીઝા એટલે ક્રિસ્પી બેઝ હોય ઉપર પિઝા સોસ અને મનગમતું ટોપિંગ બરાબર ને પણ કંઈક અલગ મળે તો ખાવાનું ની ખુબ મજા પડે આજે સ્વીટ પીઝા બનાવ્યાં છે ખુબ સરસ અને જાણીતા સ્વાદ માંથી.. Daxita Shah -
મેથી ભાખરવડી
#Goldenapron#Post11#ફ્રાયએડ#ટિફિન#આ ડીશ મેથીની ભાજીમાંથી બનાવેલી છે.જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .આને મેથીની મઠરી પણ કહી શકાય. Harsha Israni -
દૂધપાક
આ એક પરંપરાગત વાનગી છે જે ગુજરાતમાં શ્રાદ્ધ મા બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે Arti Desai -
ખાજા(Khaja Recipe in Gujarati)
આ ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. AnsuyaBa Chauhan -
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏 Sudha Banjara Vasani -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજરનો હલવો
#શિયાળા#શિયાળામાં ગાજર બહુ જ મળે છે અને શિયાળામાં લોકો ગાજરનો હલવો, અથાણા, શાક વગેરે પણ બનાવે છે .ગાજરનો હલવો માવો ઉમેરી પણ બનાવવામાં આવે છે, પણ આ ગાજરનો હલવા દૂધથી જ બનાવ્યું છે Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ