રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને છૂંદી તેમાં આમચૂર પાઉડર, લીલા મરચાં, મીઠું, હળદર, બ્રેડક્રમ (ટોસ્ટ નો ભુક્કો) નાખી સરસ ભેગુ કરો
- 2
બટાકા નો માવો સરસ ભેગો થાય મસાલા સાથે એટલે તેના ગોળા વાળી પેટીસ નો આકાર આપવો
- 3
પેટીસ ને ઘઉં નાં લોટ મા રગદોળો અને તેને પેન પર તેલ મૂકી સેકી લો.
- 4
તેલ મૂકી તેમાં રાઈ, લીમડો, લાલ મરચું, હળદર,હિંગ નાખી વઘાર કરો તેમાં બાફેલા વટાણા નાખી જરૂર મુજબ પાણી નાખી રગડો ઉકાળો અને ગરમ મસાલો નાખી મીઠું નાખી સરસ ઉકળી જાય રગડો એટલે એને પેટીસ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#કુકસ્નેપ રેસીપી મે રજની સંઘવી ની રેસીપી ફોલો કરી ને થોડા ફેરફાર કરી ને બનાવી છે .સરસ બની છે આભાર રેસીપી માટે Saroj Shah -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
-
રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)
આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.#Trend3#Week3#Post4#રગડાપેટીસ Chhaya panchal -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
-
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
#trend2Week2રાગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેમાં બટાટાની પેટીસ જોડે ચટાકેદાર પીળા વટાણાં નો રગડો ચટણીઓ, કાંદા અને સેવ સાથે પીરસવામાં આવે છે. જોઈ ને ખાવાનું મન થાય એવું ટેસ્ટી ફુડ છે.રાગડા પેટીસ નાં બે મેઈન ઘટકો, એક તો વટાણાંનો ચટાકેદાર રગડો એ વટાણાને પલારી બાફીને મસાલાં કરી ને બનાવવા માં આવે છે. આ રગડો એકલાં પાંવ જોડે અને એમાં સેવ અને ચટણી નાંખીને પણ ખાઈ સકાય છે.બીજું મહત્વનું ઘટક આમાં એની બટાકાની પેટીસ હોય છે. બાફેલા બટાકાં માં બહુ ઓછા મસાલા કરી એને બનાવવામાં આવે છે.અમારી ઘરે તો આ રગડા-પેટીસ બધાને ખુબ જ ભાવે છે. ઘરમાં જ હોય એવા સામાંનમાંથી બની જતી ખુબજ ઈઝી અને ટેસ્ટી વસ્તુ છે. તમે પણ મારી આ રીત થી બનાવી ચટાકેદાર ટેસ્ટી રગડા-પેટીસ નો આનંદ માણો.#RagdaPattish#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
-
-
-
સ્પાઇસી રગડા પેટીસ (Spicy Ragda Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR3#week3 Sneha Patel -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#મોમ દરેક ફરસાણ અલગ અલગ રીતે બનતા હોય છે. જેમાં આપણે પોતાની રીતે થોડુ ટ્વિસ્ટ પણ આપતાં હોઈએ છીએ. આજે મે પણ મારી મોમ થી શીખેલી પણ થોડુ મારી રીતે ટ્વિસ્ટ કરીને ટેસ્ટી ‘રગડા પેટીસ’ બનાવી,જે આ રીતે બનાવી શકાય. Bhumi Patel -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16358949
ટિપ્પણીઓ