બાસ્કેટ ચાટ

primal ii barvadiya
primal ii barvadiya @cook_17751086

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ઘવ નો લોટ
  2. ૨ ચમચી મેંદો
  3. ૨ ચમચી રવો
  4. ૧ ચમચી તેલ
  5. ૧ લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદમૂજબ
  7. ચાટ બનાવવા માટે:
  8. બાફેલા ચના,મગ,બટેટા
  9. ગ્રીન ચટણી,ખજૂર આમલી ની ચટણી,મીઠું દહીં
  10. ગાર્નિશીંગ માટે:
  11. દા ડ મ,કોથમીર,સેવ,ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસ્કેટ બનાવવા માટે એક વાસણ માં ઘવ, રવો,મેંદો ચાળી લો.ત્યારબાદ તેમાં મીઠું,લીંબુ નો રસ,તેલ નાખી પાણી થી પરોઠા જે ઓ લોટ બાંધવો.લોટ ને ૧૦ મિનીટ રાખી મુકવો.

  2. 2

    હવે મેંદો અને પાણી મિક્સ કરી એક મિક્સર બનાવવું. ત્યારબાદ લોટ માંથી લુવા બનાવી રોટલી જેવડું વણવું.અને તેની પટ્ટીઓ કાપવી ત્યારબાદ ફોટો માં બતાવ્યા મુજબ નાંની વાટકી ઉપર આ પટ્ટીઓ થી બાસ્કેટ બનાવવું.અને જ્યાં એક પેટ્ટી પાર બીજી પેટ્ટી આવે ત્યાં મેંદા નું મિક્સર લગાવવું અને પછી ગરમ તેલ માં તળવી.

  3. 3

    ત્યારબાદ બાસ્કેટ માં પહેલા બાફેલા બટાટા પછી બાફેલા ચના પછી બાફેલા મગ તેમ જ લિલી ચટણી દહીં અને ખજૂર ની ચટણી નાખી દાડમ,સેવ અને કોથમીર ચાટ માસાલા થી ગાર્નિશીંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
primal ii barvadiya
primal ii barvadiya @cook_17751086
પર

Similar Recipes