શેર કરો

ઘટકો

  1. બાસ્કેટ પુરી
  2. ૧ વાટકી મગ
  3. ૧ વાટકી મઠ
  4. ૧ વાટકી ચણા
  5. ૩ બાફેલા બટેટા
  6. લસણ ની ચટણી
  7. સેવ
  8. ડુંગળી
  9. મગ અને મઠ વઘારવા માટે
  10. તેલ વઘાર માટે
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ ચમચી ચટણી
  14. ૧/૨ ચમચી હળદર
  15. ૧ ચમચી ધાણાજીરુ
  16. 1 ચમચીલસણ ની ચટણી
  17. ૧/૨ લીંબુ
  18. ૧/૨ ચમચી ગરમ મસાલો
  19. ૧/૨ ચમચી ખાંડ
  20. ખજૂર અને આમલી ની ચટણી બનાવા માટે
  21. ૧૦ થી ૧૨ ખજૂર
  22. ૧ નાની વાટકી આંબલી
  23. ૩ ચમચી ગોળ
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. ૧/૨ ચમચી ધાણાજીરું
  26. ૧ ચમચી ચટણી
  27. ૧/૨ ગરમ મસાલો
  28. ગાર્નિશ માટે ચીઝ અને લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ, મઠ, અને ચણા ને સવારે પલાળી દેવા

  2. 2

    ખજૂર અને આમલી ની ચટણી માટે ખજૂર, આમલી, અને ગોળ ને ઉકાળવું

  3. 3

    પછી ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરવું પછી તેને ગાળી બધો મસાલો કરવો ચટણી, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો

  4. 4

    પછી ચણા અને બટેટા બાફવા બફાઈ જાય પછી તેને મેશ કરી લેવા અને પછી મસાલો કરવો મીઠું, ચટણી, અને ધાણાજીરું

  5. 5

    પછી મગ અને મઠ વધારવા

  6. 6

    પછી એક પ્લેટ માં બાસ્કેટ પુરી લઇ બધો મસાલો ભરવો બાફેલા ચણા બટેટા, મગ, અને મઠ ભરવા

  7. 7

    ત્યાર પછી સેવ, ડુંગળી, લસણ ની ચટણી,લિલી ચટણી, ખજૂર આમલી ની ચટણી, અને ચીઝ નાખવું

  8. 8

    પછી ચીઝ નાખી પ્લેટ માં સર્વે કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

Similar Recipes