શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘવ નો લોટ
  2. 1 વાટકીબાફેલા બટેટા
  3. 2 ચમચીરવો
  4. અ ડ ધી ચમચી જી રૂં
  5. અ ડ ધી ચ મ ચિ મીઠુ
  6. 1ચ મ ચી કસૂરી મેથી
  7. 1ચ મ ચી તેલ
  8. તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા લૉટ લઈ તેમાં બટેટા, જી રૂ, મીઠુ, 1ચ મ ચી તેલ, રવો 2ચ મ ચી, કસૂરી મેથી નાખો પછી પાણી ઉ મેં રી ક ઠ ણ લોટ બાંધો.

  2. 2

    પછી પુરી વણી ધીમા તાપે ત ણી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal sadarani
Hetal sadarani @cook_21401373
પર

ટિપ્પણીઓ

Similar Recipes