રાંધવાની સૂચનાઓ
- 1
બાસ્કેટ બનાવવા માટે એક વાસણ માં ઘવ, રવો,મેંદો ચાળી લો.ત્યારબાદ તેમાં મીઠું,લીંબુ નો રસ,તેલ નાખી પાણી થી પરોઠા જે ઓ લોટ બાંધવો.લોટ ને ૧૦ મિનીટ રાખી મુકવો.
- 2
હવે મેંદો અને પાણી મિક્સ કરી એક મિક્સર બનાવવું. ત્યારબાદ લોટ માંથી લુવા બનાવી રોટલી જેવડું વણવું.અને તેની પટ્ટીઓ કાપવી ત્યારબાદ ફોટો માં બતાવ્યા મુજબ નાંની વાટકી ઉપર આ પટ્ટીઓ થી બાસ્કેટ બનાવવું.અને જ્યાં એક પેટ્ટી પાર બીજી પેટ્ટી આવે ત્યાં મેંદા નું મિક્સર લગાવવું અને પછી ગરમ તેલ માં તળવી
- 3
ધોવાયેલી ઉરાદ દાળને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો.તેમાં મીઠું, લાલ મરચું પાવડર, કિસમિસ અને હીંગ નાંખો.હવે તમારા હાથથી નાના બોલ બનાવો. તેમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- 4
એક વાટકીમાં દહીં લો અને ત્યારબાદ તેમાં મીઠું નાખો. સંપૂર્ણ ઘટકોને સારી રીતે મિક્સ કરો.
તૈયાર કરેલા વડાને પાણીમાં પલાળી લો, હવે તેને પાણીમાંથી બહાર કાઢો. - 5
ત્યારબાદ બાસ્કેટ માં પહેલા વડુ મુકો તેમના પર દહીં નાખો. કાળા મીઠું, જીરું પાવડર અને લાલ મરચું છંટકાવ. ત્યારબાદ આમલીની ચટણી નાખો. દાડમ અને કોથમીર નાખી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
-
-
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ બાસ્કેટ ચાટ
#સ્પ્રાઉટસ અને વેજીટેબલ કોમ્બિનેશન એ પણ ચાટના સ્વરૂપે મળી જાય તો ખાવાની મજા જ કંઈક ઔર છે. હેલ્ધી અને ટેસ્ટી Urmi Desai -
-
-
-
-
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ