
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
લીલી ભાજી ની રેસીપીસ
શિયાળો આવતા જ માર્કેટ માં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ અલગ અલગ લીલી ભાજી પણ ખૂબ મળે છે. જે ખુબ સ્વાસ્થયવર્ધક હોય છે.
આ ચેલેન્જ મા 28th નવેમ્બર - 5th ડિસેમ્બર બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #BR નવેમ્બર મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે





































