વિન્ટર ભજીયા (Winter Bhajiya Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#BR

વિન્ટર ભજીયા (Winter Bhajiya Recipe In Gujarati)

#BR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4વ્યક્તિ
  1. 1 વાટકીપાલક સમારેલી
  2. 1 વાટકીમેથી સમારેલી
  3. 1/2 વાટકી લીલી ડુંગળી સમારેલી
  4. 1/4 વાટકી કોથમીર સમારેલ
  5. 3 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  6. 1/2 વાટકો ચણા નો લોટ
  7. 1/2 વાટકો બાજરી નો લોટ
  8. ચપટીસાંજી ના ફૂલ
  9. તેલ તળવા માટે
  10. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ માં બને લોટ લેવા તેમાં આદું મરચા ની પેસ્ટ ને મીઠું ઉમેરવુ તેમાં મેથી પાલક કોથમીર ને લીલી ડુંગળી ઉમેરવા

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા જેવું બેટર ત્યાર કરવું ને પછી સાંજીના ફૂલ ઉમેરવા ને ગરમ તેલ એક ચમચી ઉમેરી મિક્સ કરવું મેથી ના ગોટા ની જેમ કરવા

  3. 3

    બ્રાઉનથાય ત્યાં સુધીતળી લેવા ચટણી જોડે સર્વ કરો (હા આ થોડા દેખાવે બ્લેક લાગે ખાવા માં બહુજ મસ્ત લાગે છે. મારાં ઘરે શિયાળા માં ભજીયા બને છે તમે ટ્રાય કરજો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes