મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી ને સાફ કરી સમારી લેવી.તેને ધોઈ ને નિતારી લેવી.કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું હિંગ તતડે એટલે ટામેટું અને લસણ ઉમેરી દેવા.ટામેટું નરમ પડે પછી મેથી ની ભાજી ઉમેરવી.
- 2
હવે મીઠું અને હળદર એડ કરી 2 મિનિટ સાંતળવું.પછી પાણી એડ કરી ઢાંકી ને ચડવા દેવું. મરચું,ધાણાજીરૂ ઉમેરી ને 2-3 મિનિટ પછી શેકેલા બેસન માં 1 ચમચી તેલ ઉમેરી હાથેથી મિક્સ કરી ને મેથી ના શાક માં ઉમેરી દેવું. લોટ માં તેલ ઉમેરવા થી ગઠા નહિ પડે.
- 3
લોટ ઉમેર્યા બાદ થોડું ચડવા દેવુ પછી ઉતારી લો.તૈયાર છે મેથી નું લોટ વાળુ શાક.તેને સર્વ કર્યું છે.
Similar Recipes
-
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
મેથી ની ચણાના લોટ વાળી ભાજી (Methi Chana Flour Vali Bhaji Recipe In Gujarati)
#BR#Green Bhaji#Cookpad#Cookpadgujarati#CookPadindia Ramaben Joshi -
સુવા ભાજી નું શાક (Dill leavs Sabji Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી ની ભાજી નું સૂપ (Methi Bhaji Soup Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા માં કાઠિયવાડ માં સાંજ નું વાળું ખીચડીનું સાથે મેથી નું સૂપ ફેવરિટ છે.જે ખુબ જ હેલ્ધી બને છે. Varsha Dave -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpad_guj લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. આ ભાજી ખાવાથી ઘણા બધા લાભ થાય છે...મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે... Twinkal Kalpesh Kabrawala -
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
બથુઆ (ચીલ) અને મેથી ભાજી નું શાક (Bathua & Methi Bhaji Sabji recipe in Gujarati)
#GA4#MW4My Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)
#MW4# methi bhajiઆ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Kajal Sodha -
ટિંડોળા નું લોટ વાળુ શાક
સમર માં ટિંડોળા મળી રહે છે..તો આજે એનું શાક કઈક જૂદી રીતે બનાવ્યું.શાક માં ચણા નો લોટ એડ કરી ને થોડું લચકા પડતુંબનાવ્યું જેથી રોટલી કે ભાત સાથે દાળ ન હોય તો પણ ખાઈ શકાય..ટેસ્ટ માં પણ બહુ જ સરસ થયું.. Sangita Vyas -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
-
-
મેથી ગાર્લિક ચીલા બાઈટસ (Methi Garlic Chila Bites Recipe In Gujarati)
#BR#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મેથી પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#BR Hinal Dattani -
-
મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi Bhaji lotvalu shak Recipe in Gujarati)
#MRB8#Week 8#BR#WLD Rita Gajjar -
-
-
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16670808
ટિપ્પણીઓ (8)