
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
Cookpad Turns 6 | Birthday Challenge
Cookpad India 6 વર્ષ નું થઈ રહ્યું છે. અને અમે તમારી સાથે તેની ઉજવણી કરવા માંગીએ છે. પણ અમે તમારા બધા સાથે આવી ને વ્યક્તિગત રીતે ઉજવણી કરી શકતા નથી. તેથી અમે તમને અમારી બર્થડે પાર્ટી મા જોડવા માંગીએ છે. તો આ વર્ચ્યુઅલ બર્થડે પાર્ટી માટે તમે બનાવો બર્થડે પાર્ટી ની રેસીપીસ. અને તે રેસીપી અપલોડ કરો. Cookpad એપ કે વેબસાઇટ પર હેશટેગ સાથે શેર કરો તમારી મનપસંદ બર્થડે પાર્ટી ની રેસીપીસ.
આ ચેલેન્જ મા 5th - 11th ડિસેમ્બર બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #CookpadTurns6 મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે















































