રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી ઘી મૂકી બદામ સેકી લો. કૂકર માં તેમાં ઘઉં ફાડા સેકી લો બરાબર થયી જાય પછી દૂધ નાખવું અને હલાવી ને કૂકર બંધ કરી 3 સીટી મારી દેવી. પછી તેમાં ખાંડ નાખી દો અને હલાવવું ચમચો ઊભો રહે ચીકાશ ન રહે તે પ્રમાણે કરી ગેસ બંધ કરી દેવો. ઇલાયચી જાયફળ નો પાઉડર નાખી દો.
- 2
અને ડિશ માં સજાવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓરમુ
#GH#india#હેલ્થીઓરમુ સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે એ સાથે હેલ્થી પણ. નાના- મોટા બધાં ને ભાવે છે કારણ કે સ્વિટ બધાં ને ખૂબજ પ઼િય હોય છે. મહેમાન ને પણ પીરસી શકાય છે.lina vasant
-
સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
#SSR#COOKPAD INDIA#WIN#MEDALS Kirtana Pathak -
ઓરમુ (Ormu Recipe In Gujarati)
#MDC( મધર્સ ડે રેસીપી ચેલેન્જ)આજ હુ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મી ની અતિપ્રિય રેસીપી શેર કરુ છું જેની પાસે થી હુ શીખી છુ. Trupti mankad -
-
ખિચડો (Khichdo Recipe In Gujarati)
મકરસંક્રાંતિ મા આ વાનગી બનાવવાની પ્રથા છે. ખિચડો બે પ્રકાર નો બને છે.એક ખારો ખિચડો અને એક ગળ્યો. આ ગળ્યો ખિચડો લગભગ નાગર ના લોકો ના ઘરે જ જનરલી બને છે. Trupti mankad -
-
-
-
કેરેમલાઈજ દૂધપાક (Caramelize Doodhpaak Recipe In Gujarati)
#CookpadTurns6#MBR5#Week 5#CAREMLIZEDDOODHPAKRECIPE#કેરેમલાઈજ દૂધપાક Happy 6th birthday to our Cookpad India.... હું કૂકપેડ નો એક હિસ્સો બની છું તેનો મને ગર્વ છે..... Krishna Dholakia -
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
-
ઓરમુ (Ormu Recipe in Gujarati)
#Fam#post1 આ એક પરંપરાગત સ્વીટ વાનગી છે. અમારે ત્યાં આ વાનગી દાદી માના વખત થી વાર તહેવારે બને છે.આ વાનગી ને ફાડા લાપસી પણ કહે છે.ખાવા માં ખુંબ ટેસ્ટી અને શુભ પ્રસંગે અને તહેવારો માં બનાવવા માં આવે છે.અને કુકર માં મસ્ત છૂટી બને છે. Varsha Dave -
મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
#cookpadGujarati#cookpad India Shilpa khatri -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#EBWeek - 10ફાડા લાપસીYe Dil ❤ Na Hota BecharaaaaaKadam Na Hote Aawara....Jo Yummy BROKEN WHEAT HALWA Banaya Na Hota..... આજે ફાડા લાપસી થોડા twist સાથે બનાવી છે.... તો...... ચાલો..... Ketki Dave -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#ATW2#TheChefStoryગુજરાત માં આવેલું ખંભાત હલવાસન અને સુતરફેણી માટે ખુબ પ્રખ્યાત છે. ખંભાત ના દરિયા કિનારા માંથી મળી આવતા અકીક ના સ્ટોન આખી દુનિયા માં ફેમસ છે. આજે આપણે હલવાસન ની પારંપરિક recipe શીખીશું. Daxita Shah -
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#Sunday special#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
મખાના પુડિંગ(Makhana pudding recipe in Gujarati)
#GA4#Week13આ પુડિંગ એકદમ સરળ છે અને ખુબ જ ટેસ્ટી છે. બાળકો ને પણ બહુ ભાવે છે. તમે પણ ઘરે બનાવો.. Uma Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683811
ટિપ્પણીઓ