
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
ખીચડી રેસીપી ચેલેન્જ
ખીચડી એ ભારતની પરંપરાગત વાનગી છે. જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખીચડી પ્રસિદ્ધ છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં ખીચડી રાત્રે જમવામાં અમુક ઘરોમાં અચૂક બને જ છે.
આ ચેલેન્જ મા 23rd - 30th જાન્યુઆરી બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #WKR બંનેવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે











































