સ્વીટકોર્ન દલિયા

#કૂકર
#India
ઘઉં ના ફાડા અને મકાઈ એક હેલ્થી ફુડ છે. જેમાંથી આપણને ફાઇબર અને વિટામિન્સ ખુબજ પ્રમાણ માં મલી, રહે છે.ચોમાસામાં પાચન શક્તિ મંદ રહે છે તો આ વાનગી પચવામાં હલકી છે.અને તેમાં તમારી પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરી ને બનાવી શકો છો. આ રેસિપી મેં કૂકરમાં બનાવી છે .ફાડા ને બનતા વધુ સમય લાગે છે,કૂકર માં બનાવીએ તો ઝડપ થી બની જાય છે અને સરસ છુટા બને છે.
સ્વીટકોર્ન દલિયા
#કૂકર
#India
ઘઉં ના ફાડા અને મકાઈ એક હેલ્થી ફુડ છે. જેમાંથી આપણને ફાઇબર અને વિટામિન્સ ખુબજ પ્રમાણ માં મલી, રહે છે.ચોમાસામાં પાચન શક્તિ મંદ રહે છે તો આ વાનગી પચવામાં હલકી છે.અને તેમાં તમારી પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરી ને બનાવી શકો છો. આ રેસિપી મેં કૂકરમાં બનાવી છે .ફાડા ને બનતા વધુ સમય લાગે છે,કૂકર માં બનાવીએ તો ઝડપ થી બની જાય છે અને સરસ છુટા બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીત:કૂકર માં ઘી મૂકી દલિયા ને ધીમા તાપે શેકી લો, દલિયા ને ગુલાબી થાય સુધી સેકો.
- 2
એક પેન માં 1 ચમચી ઘી મૂકી ઝીણા સમારેલા શિમલા મરચાં, વટાણા, અને અમેરિકન મકાઈ ના દાણા એડ કરી 2 મિનીટ સુધી સાંતળી લો
- 3
મકાઈ અને મસાલા વાળું મિશ્રણ શેકેલા દલિયા ના કુકર માં એડ કરો, હવે બરાબર હલાવી અને 3 કપ પાણી એડ કરો,કુકર નું ઢાંકણું બંધ કરી ધીમા તાપે 4થી 5 સીટી વાગે ત્યાં સુધી થવા દો. ગેસ બંધ કરી 10 થી 15 મિનિટ પછી કુકર ખોલી ને ગરમ ગરમ સર્વ કરો.(તમે તમારી પસંદ ના શાકભાજી એડ કરી શકો છો)
- 4
,
- 5
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ દલિયા (Mix Vegetable Daliya Recipe In Gujarati)
દલિયા એટલે આપડે જેમાંથી લાપસી બનાવીએ એ ઘઉંના ફાડા. સામાન્ય રીતે આપડે ફાડાનો ઉપયોગ કરી, ગોળ અને ઘી સાથે મેળવીને લાપસી બનાવીએ છે પરંતુ આજે મે બધા વેજિટેબલ મિક્સ કરી,મસાલા કરી તીખી લાપસી એટલે કે દલિયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Vaishakhi Vyas -
-
પૌષ્ટિક ફાડા ખીચડી (Fada Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીઘઉંનાં ફાડા ફાઈબરથી ભરપૂર અને પચવામાં હલકા હોય છે..... એને વધુ પોષક બનાવવા મેં આજે પૌષ્ટિક વેજીટેબલ ફાડા ખીચડી બનાવી છે.. Harsha Valia Karvat -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
વેજ. દલિયા ઉપમા
#RB3વેજ.દલિયા ઉપમા એ ઘઉંના ફાડામાંથી બનાવેલી ઉપમા છે. દલિયા ઉપમા ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. પરંપરાગત બનાવવામાં આવતી રવા કે સોજી ઉપમા માટેનો લોકપ્રિય અને પોષક વિક્લ્પ છે. ખાસ કરીને બાળકો માટે લંચબોક્ષ અને ડાયાબિટિસના પેશન્ટ,પૌષ્ટિક ડાયેટ માટે સર્વ કરવામાં આવે છે. બધા જ લોકો માટે પોષકતત્વોથી ભરપૂર નાસ્તો છે. તો આવો જાણીએ વેજ દલિયા ઉપમા બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉનદરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા. Bhumika Parmar -
વેજિટેબલ ફાડાની ખીચડી
#RB3 ઘઉં ના ફાડા માંથી ઘણીબધી વાનગીઓ બને છે..અહી મે ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવી છે..પચવામાં ખૂબ સરળ અને જેને ચોખા ન ખાવા હોય કે ઓછા ખાવાના હોય તેમને અનુકૂળ પડે છે.અહી મે વેજિટેબલ ફાડા ની ખીચડી બનાવી છે. Nidhi Vyas -
-
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
હેલ્થી ખીચડી
#હેલ્થીતમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા અને ફણગાવેલા મગ ને મઠ માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. અને ફણગાવેલા કઠોળ ને લીધે ખુબ હેલ્થી બની જાય છે સાથે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર. Kalpana Parmar -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#quickhealthymeals આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે. Daxa Parmar -
દલિયા-મગ ફાડા ખિચડી
#KS1#khichdi# ખિચડી દરેક ભારતીયો ના ઘરે બનતી હોય છે દરેક રાજ્યો મા પોતાની અનુકુલતાયે વિવિધ ધાન્ય, ,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને ખિચડી ને પ્રાદેશિક ઓળખ આપી છે પરન્તુ ખિચડી તો ગુજજુ ફેવરીટ છે. ગરમાગરમ ખિચડી .શાક કઢી ના કામ્બીનેશન સાથે અને ઉપર થી તરાબોર ઘી ..અહા..ખિચડી ખાવાની મજા આવી જાય..# મે ઘંઉ ના ફાડા(દળિયા કેહવાય),અને મગ દાળ ના ફાડા અને ગાજર ,કેસ્પીકમ,લીલા લસણ,લીલી ડુંગળી ની ખિચડી બનાવી છે Saroj Shah -
દલિયા ઢોકળા (Daliya Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#brokenwheatrecipeઘઉંના ફાડા માંથી લાપસી, ખીચડી વગેરે બનાવતા હોઈએ છીએ પણ આજે એ જ ઘઉંના ફાડા કે જેને દલિયા કહીએ છીએ એમાંથી ઢોકળા બનાવેલ છે. આ ખીરાને એક કલાક માટે પલાળવું પડે છે જેથી ઘઉં ના ફાડા પોચા બને છે અને ફુલી જાય છે. Neeru Thakkar -
વેજ દલિયા (Veg Daliya Recipe In Gujarati)
લાઈટ ડિનર, હેલ્ધી અને ફીલીંગ હોવાથી weight-loss માં ખૂબ જ સારું option છે. સાથે દહીં લઈ શકાય. વેજીસ પણ મનગમતા લઈ શકાય. (ઘઉં ના ફાડાની થૂલી) Dr. Pushpa Dixit -
ઓરમુ(ormu recipe in gujarati)
#India2020#વેસ્ટ#વિસરાતીજતીવાનગીઓરમુ એ એક વિસરાતી જતી પારંપરિક ગુજરાતી સ્વીટ ડિશ છે ઓરમુ ગુજરાતી થાળી માં પીરસવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને બનાવવામાં એટલું જ સહેલું છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે Sonal Shah -
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
-
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
#EB#week10 ફાડા લાપસી એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. પરંપરાગત રીતે આ વાનગી શુભ પ્રસંગોમાં અને તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. ઘરની સામાન્ય અને પૌષ્ટિક સામગ્રી માંથી જ આ વાનગી સરળતાથી બની જાય છે. ગુજરાતી લોકોમાં આ વાનગી ઘણી જ પ્રચલિત અને પ્રિય છે. Asmita Rupani -
દલિયા ખીચડી
#જૂનસ્ટારજો બાળકો શાક ન ખાતા હોય તો આ રીતે આપી શકાય. સવારે હેવી નાસ્તો કે સાંજના ભોજનમાં લઈ શકો તેવી હેલ્થી ડીશ છે. Bijal Thaker -
ફાડા લાપસી
#કૂકર#ફાડા લાપસી ઘંઉના ફાડામાંથી બનાવામાં આવેછે જે હેલ્થી છે. આ ફાડા લાપસીમાં અસારીયા અને વરીયાળી ઉમેર્યાં છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
સ્વીટ દલિયા (Sweet Daliya Recipe In Gujarati)
#Famદલિયા એ ખૂબ હેલ્ધી ફૂડ છે. અમારા ઘરમાં બધાં ને સ્વીટ દલિયા બહુ ભાવે છે એટલે હું અઠવાડિયા માં એક વાર બ્રેકફાસ્ટ માં બનાવું છું. બ્રેકફાસ્ટ માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે. હું આ દલિયા ગોળ ના પાણી માં બનાવું છું. થોડા દૂધવાળા અને દૂધ વગરના એમ બન્ને દલિયા અમારા ઘરમાં ખવાઈ છે. સાથે થોડા ડા્યફૂ્ટસ નાખી એટલે બધા ને બહુ ભાવે. અહીં મેં બન્ને સર્વ કયાૅ છે. Chhatbarshweta -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ભીજલી
#ફૂડ ફેસ્ટિવલ-1 #FFC1# વિસરાતી વાનગીઆ વાનગી ખૂબ વિસરાઈ ગઈ છે આ વાનગી ખાસ કરીને સુવાવડી બહેનો માટે બનાવી છે મારા દાદીમા એ મારી મમ્મી ને ખવડાવી મારી મમ્મીએ મને ખવડાવી અને મેં મારી દીકરીઓને ખવડાવી આમ પરંપરાગત રેસીપી અમારા ત્યાં ચાલુ જ રહી છે આવા ભીજલી ફોતરાં વાળી મગની દાળ અને ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે સુવાવડી બહેનો માટે ખૂબ અગત્યનું છે એટલે ફાડાની પહેલાં કરવાના અને મગની દાળનો વઘાર પણ કરવાનું અને થઇ ગયા પછી જ તેમાં ઘી ઉમેરી અને ખાવા . ફાડા ખવડાવીએ તો બાળકને દૂધ પૂરતા પ્રમાણમાં મળી રહે છે બહારની કોઈપણ દવા નો ઉપયોગ કરવો પડતો નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ