દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)

#સુપરશેફ4_પોસ્ટ_2
#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ
#week4
#goldenapproan3
#quickhealthymeals
આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે.
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2
#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ
#week4
#goldenapproan3
#quickhealthymeals
આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર મા ઘી, જીરુ(હાથ થી ક્રશ કરીને નIખવુ), સુકા લાલ મરચાં,મીઠી લીંબડી ના પાન, લીલા મરચાં જીણા સમારેલ, આદુ જીણું સમારેલ, લસણ જીણું સમારેલ અને દલિયા એડ કરી સ્લો ગેસ ની ફ્લેમ પર બધુ મિક્સ કરી 3 મિનિટ માટે શેકી લો.
- 2
હવે જીણી સમારેલી ડુંગળી, જીણું સમારેલ ગાજર, જીણું સમારેલ બટાકા, મગ ની મોગર દાળ અને 1 કલાક પાણી મા પલાડેલા ચોખા એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
- 4
ત્યાર બાદ જીણું સમારેલ ટામેટા, મીઠું, ગરમ મસાલો, હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર અને 4 ગણુ પાણી એડ કરી બરાબર હલાવી મિક્સ કરી લો.
- 5
- 6
હવે મકાઈ ના દાણા અને લીલા વટાણા એડ કરી બરાબર મિક્સ કરી કૂકર નુ ઢાંકણ બંધ કરી ઉચ્ચ ફ્લેમ પર 4 સીટી મા કૂક કરી લો.
- 7
હવે દલિયા ખીચડી તૈયાર છે. આ ખીચડી ને સર્વ કરવા પ્લેટ મા બહાર કાઢો. પછી લીલી કોથમિર,લીંબુનો ટુકડો અને ઘી થી ગાર્નિસ કરો. મે આ દલીયા ખીચડી ને મસાલા દહીં, મસાલા ઓનીયન અને પાપડ સાથે સર્વ કરીયુ છે.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
દલિયા ની ખીચડી(Daliya ni khichdi recipe in gujarati)
#GA4#Week7#Khichdi#Tomatoદલિયા એક પૌષ્ટિક વસ્તુ છે જેથી તેનો ઉપયોગ કરીને કોઈ પણ ડિશ બનાવીએ તો એ ખૂબ જ પૌષ્ટિક બને. અહીં દલિયા ની ખીચડી બનાવી છે જેને બનાવવી સરળ છે અને ઝડપ થી અને ઓછી સામગ્રી માંથી બની જશે. આ ખીચડી પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગશે. Shraddha Patel -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
મકાઈ અને ડુંગળીના પકોડા ( Corn & Onion Pakoda Recipe in Gujarati
#સુપરશેફ3_પોસ્ટ_1#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#very Crispy & Crunchy આ પકોડા મા મકાઈ અને ડુંગળી ના મિક્સર થી પકોડા એકદમ ક્રિસ્પી અને ક્રેંચી બને છે. આ પકોડા ની ખાવા ની લિજ્જત ચોમાસા મા જ ઝરમર ઝરમર વરસતા વરસIદ મા જ આવે છે. આ પકોડા મા લીલી મકાઈ ને કકરી પીસી ને એડ કરી જ છે પણ આમા લીલી મકાઈ ના આખા દાણા પણ એડ કરેલા છે એના લિધે પકોડા મા એક ક્રંચીનેસ આવે છે. ને ખાવા મા ખુબ જ મજા આવે છે. Daxa Parmar -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
વેજિટેબલ ખીચડી(Vegetable Khichdi Recipe inGujarati)
#GA4 #Week7 આ ખીચડી ખુબ જ હેલ્દિ છે . આપણે જે કંઈ શાકભાજી નાખવા હોય તે નાખી શકાય જો બાળકો શાકભાજી ખાતા નથી પરંતુ આ રિતે આપ્દે બધા શાકભાજી ખવડાવી શકીએ છીયે.krupa sangani
-
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)
#Week1#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiદલિયા એટલે ઘઉંના ટુકડા કરી ફાડા ઘઉં બનાવવામાં આવે છે.દલિયા કટલેસ એ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે. ઘઉં ના ફાડામાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. જે ખાધા પછી લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. તેમજ કેલેરી ઓછી હોવાથી બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. બાળકો માટે આ એક ઉત્તમ પૌષ્ટિક આહાર છે. વડી તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નાખવાથી તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. Neeru Thakkar -
દાલ પાલક વિથ જીરા રાઈસ (Daal Palak with Jeera Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_1#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3 આપના દેશ મા ભાત અને દાળ ની અલગ અલગ વિવિધતા જોવા મડે છે. ઇમાની એક દાળ પાલક છે. આ દાળ મા મે ત્રણ પ્રકાર ની દાળ ના ઉપયોગ કર્યો છે. એમા પણ લીલી પાલક ની ભાજી ના પણ સમાવેસ કર્યો છે. આ દાલ પાલક ને મે ડબલ તડકા થી બનાવી છે. તેથી આના સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. પાલક ની ભાજી માથી આપને મુખ્ય રુપ થી કેલ્સીયમ, સોડિયમ, લોહ તત્ત્વ, પ્રોટીન, અને વિટામિન એ ને સી મડે છે. આ તત્વો માથી લોહ તત્ત્વ વિશેષ રુપ થી મડે છે. જે આપના માનવ શરીર માટે ઉપયોગી ને મહત્વપૂર્ણ છે. Daxa Parmar -
વેજીટેબલ દલિયા ખીચડી (Vegetable Daliya Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દલિયા ખીચડી એ શરીર માટે પૌષ્ટિક અને જલ્દી પછી જાય છે weight loss માટે આ ખીચડી બહુ સારી જલ્દી વેટ લોસ થઈ શકે છે Arpana Gandhi -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_7#વિકમીલ૧_પોસ્ટ_3#સ્પાઇસી/ તીખી#goldenapproan3#week22#Restaurant_style_Veg_Noodles #chinesefood Daxa Parmar -
રાજસ્થાની નમકીન દલિયા(Namkin Daliya Recipe In Gujarati)
#નોર્થરાજસ્થાનની ટ્રેડિશનલ વાનગી દલિયા,ખુબજ પૌષ્ટિક અને હેલ્થી છે,જે બ્રેકફાસ્ટ, માં નાસ્તામાં કે ડિનરમા બનાવવા માં આવે છે, નમકીન દલિયા માં અલગ અલગ પ્રકાર ના વેજિટેબલ્સ નાખી બનાવી શકાય છે,અહીંયા મેં નમકીન દલિયા બનાવ્યા છે ,રાજસ્થાન માં દલિયાની સ્વીટ લાપસી પણ બને છે જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
મૂંગદાળ મિક્સ વેજ ઇડલી (Moong Daal Mix Veg Idli recipe in GujArati)
#માઇઇબુક_પોસ્ટ_17#વીકમીલ3_પોસ્ટ_5#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#with_spicy_Sambar#friedsteam_recipe Daxa Parmar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ફરાળી સાબુદાણા ચિલ્લા વિથ ફરાળી સિંગદાણાની ચટણી (Farali chila Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ1#ફરાળી_સાબુદાણા_ચિલ્લા_વિથ_ફરાળી_સિંગદાણા_ની_ચટણી ( Farali Sabudana Chilla with Farali Singdaana Chutni Recipe in Gujarati) આ મહિનો શ્રાવણ માસ ચાલી રહયો છે. તો ઘર મા મોટાભાગના બધા ઉપવાસ કરતા હોય છે. જેઠી ઘર મા ફરાળી રેસીપી બનતિ જ હોય છે. એમા પણ મોન્સૂન ની સિઝન હોય એટલે તળેલું ને તિખુ ખાવા નુ મન થતુ જ હોય છે. તેથી મે આજે ફરાળી સાબુદાણા ચિલા ને સ્પેસીયલ ફરાળી સિંગદાણા ની ચટણી બનાવી છે. જે ખાવામા એકદુમ ટેસ્ટી ચટણી છે. Daxa Parmar -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
સાબુદાણા વડા પોપ્સ (Sabudana Vada Pops recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_21#વીકમીલ3_પોસ્ટ_8#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#Nofry_Recipe#ફરાળી_રેસીપી Daxa Parmar -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
ખારીયું વીથ ખીચડી(Khariyu with khichdi recipe in Gujarati)
#GA4#Week11 #Green onionખારીયું એટલે લીલા કાંદા નું શાક...જેવું જ પન આ થોડું રસાવાળું હોય..ખારીયું ને ખીચડી સાથે મિક્ષ કરી ને ખવાય છે ખૂબજ સરસ લાગે છે મારા ઘરે તો ખારીયું બને એટલે ખીચડી પન બને જ....ને રોટલા પન....એટલે મે ખારીયું, ખીચડી,ગરમ રોટલા ઉપર તાજું માખણ, લીલા ટામેટાં ને મરચાં નો સંભારો, પાપડ, ને છાશ બનાવી...જે બધું જ એકબીજા સાથે સરસ લાગે છે.... Rasmita Finaviya -
વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક Veena Gokani -
મિક્સ વેજ ની દલીયા ખીચડી (Mix Veg Daliya khichdi recipe in Gujarati)
#FAM#daliya khichdiમિક્સ વેજ ની હેલ્ધી દલીયા ખીચડી દેખાવમાં પણ સરસ લાગે છે અને તેનો સ્વાદ ની તો વાત જ ન કરો . આ દલીયા ખીચડી ડાયાબિટીસ અને જેને વેટ ઓછું કરવું હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખીચડી ખાવાથી જલ્દી પચી જાય છે તેથી વડીલો માટે પણ ખૂબ ફાયદાકારક છે. Jayshree Doshi -
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
#TT1#satvik_Kadhi_khichdi#cookpadgujarati કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો. Daxa Parmar -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (4)