છુટી લાપસી ગોળ ની

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#કૂકર#ઈન્ડિયા

શેર કરો

ઘટકો

20 મિનીટ
૧ડીસ
  1. ઘઉ નો કરકરો લોટ ૧ વાઙકી
  2. ૧/૨ વાઙકી પાણી
  3. ગોળ ૫૦ ગા્મ
  4. ઘી દેશી ૧૦૦ ગા્મ
  5. ૨ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં તેલ નુ મૂઠી વળતુ મોણ નાખો તયાર પછીતેને એક પેનમાં ગુલાબી શેકો એક કૂકરમાં ૨ગલાસ પાણી નાખો તેમા કાઠો મુકો એક તપેલીમાં અડધી વાડકી પાણી મા ગોળ ઉમેરો અને ગરમ થઇ પાણી ઉકળે એટલે તેમાં શેકેલા લોટને ઉમેરો

  2. 2

    કૂકર માં તપેલી મુકી કૂકર બંધ કરી ૪સીટી કરી કૂકર ખોલી એક વાસણમાં ૨ચમચા ઘી ગરમ કરો અને લાપસી માં નાખી સતત હલાવતા રહો

  3. 3

    છુટી પડે પછી એક ડીશ માં સવૅ કરો ઘી નાખી ગરમાગરમ પીરસો ખાંડ કરતાં ગોળ વધારે સ્વાસ્થય માટે સારી છે

  4. 4

    કોઈ પણ સારા પ્રસંગે બનાવવા મા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mamtabhatt829@gmail.com Bhatt
પર
સૂરત

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes