લાપસી(Lapsi Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

#GA4
#week15
#jaggery
#ઘંઉનો શીરો
#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

લાપસી(Lapsi Recipe In Gujarati)

#GA4
#week15
#jaggery
#ઘંઉનો શીરો
#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીધઉનો કરકરો લોટ
  2. જરૂર મુજબઘી
  3. 1/2 વાટકીદેશી ગોળ
  4. જરૂર મુજબ કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગેસ ઉપર એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરવુ તેમા લોટ ઉમેરીને લોટને શેકવો સતત હલાવતા રહેવુ લોટ શેકાઈ જાય એટલે સરસ સુગંધ આવશે હવે ગેસ બંધ કરીને ડીસામાં કાઢી લેવો

  2. 2

    એજ કડાઈમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને ગોળ ઉમેરવો અને મિક્સ કરવું

  3. 3

    ત્યારબાદ પાણી ઉકળી જાય પછી તેમાં લોટ ઉમેરવો અને મિક્સ કરવો મિશ્રણને ત્યા સુધી હલાવવું જયા સુધી તે કડાઈ છોડે નહીં પછી ઉપરથી તેમાં ઘી કાજુ બદામ ઉમેરવા ગરમ ગરમ સર્વ કરવી લાપસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes