લીલાં મરચાં નું ચણાના લોટ વાળું શાક

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#india
#પોસ્ટ 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ
  1. 6લીલાં મરચાં
  2. 1 ચમચીઆદું,લસણની પેસ્ટ
  3. 1/4 કપચણાનો લોટ
  4. 1 ચમચીતેલ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીઆમચૂર પાવડર
  7. 1/4જીરું
  8. 1/2 ચમચીધાણાજીરું પાવડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    :-કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુંનો વઘાર કરીમરચાં નાખીને સાતળો

  2. 2

    હવે તેમાં આદું,લસણની પેસ્ટ,હળદર,ધાણાજીરું પાવડર,મીઠું નાખીને હલાવી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ચણાનો લોટ,ચાટ મસાલો નાખીનેબરાબર મિક્સ કરો.

  4. 4

    5 મિનિટ ધીમે તાપે ચઢવા દો.બસ,તૈયાર છે,મારવાડી મરચાં નું ચણાના લોટ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes