રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં ઘી ગરમ કરવા મુકો એમાં ઘઉં ના ફાડા અને તજ નાખીને બદામી રંગના થાય ત્યાં સુધી શેકો પાણી ના માપને બીજી તપેલીમાં ગરમ કરવા મૂકો ફાડા શેકાય જાય એટલે તેમાં પાણી ઉમેરો કુકર નું ઢાંકણ બંધ કરીને મધ્યમ તાપે પાંચ સીટી વગાડો
- 2
કૂકર ઠંડુ થાય એટલે તેમાં ગોળ અને કિસમિસ ઉમેરી હલાવો.ઘી છૂટું પડે ત્યાં સુધી તેને હલાવતા રહો. તેમાં ઈલાયચી અને જાયફળ પાવડર ઉમેરો.
- 3
ગેસ બંધ કરી કુકર માંથી ફાડા લાપસી સર્વિંગ બાઉલમાં કાઢો. બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો તૈયાર છે ફાડા લાપસી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ફાડા લાપસી
#કૂકર#ફાડા લાપસી ઘંઉના ફાડામાંથી બનાવામાં આવેછે જે હેલ્થી છે. આ ફાડા લાપસીમાં અસારીયા અને વરીયાળી ઉમેર્યાં છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
-
-
-
-
ફાડા લાપસી
#પોસ્ટ_૧ગુજરાતી લોકો કોઈ પણ સારા કાર્યની શરૂઆત ગળ્યું ખાઈને કરતા હોય છે. તો હું પણ મારી પહેલી વાનગીની શરૂઆત મિષ્ટાન્ન થી કરું છું અને આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DIWALI2021આ રેસિપી અમે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાનને ધરાવવા માટે બનાવીએ છીએ Falguni Shah -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
ફાડા લાપસી
#RB6શુભ પ્રસંગ હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય આપણા ગુજરાતી ઘરમાં લાપસી બને જ છે. Vaishakhi Vyas -
-
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10093390
ટિપ્પણીઓ