કારેલા બટાકા નું લોટ વાળું શાક

#AM3
ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે.
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3
ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કારેલાની છાલ કાઢી, ધોઈ અને આ રીતે નાના કટકા કરી વચ્ચેથી કાપો પાડી લેવો.
- 2
ત્યારબાદ કારેલાને એક તપેલામાં પાણી નાખી અને મીઠું નાખીને 20 મિનિટ સુધી બાફી લેવા. બાફવા સમયે મીઠું નાખવાથી કારેલા માં રહેલી કડવાશ દૂર થાય છે.
- 3
ત્યારબાદ શાક માટે નો મસાલો તૈયાર કરી લેવો. મસાલા માટે ચણાનો લોટ, લસણ ની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, જીરું પાઉડર, હિંગ, ગોળ, તેલ અને મીઠું પ્રમાણસર નાખી અને બધો મસાલો મિક્સ કરી લેવો.
- 4
કારેલા બફાઈ જાય પછી તેમાંથી કડક બી હોય તે કાઢી નાખવા અને ૨ વાર પાણીથી ધોઈ નાખવા અને પછી કારેલાંને હાથેથી દબાવી ને પાણી કાઢી નાંખવું. બટાકા ને પણ આ રીતે બાફી લેવા.
- 5
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી અને કારેલાંને ઉમેરીને વઘાર કરવો. પછી તેમાં બધો મસાલો ઉમેરવો અને તપેલાને બે વાર હલાવી અને શાકમાં બધો મસાલો સરસ થી મિક્સ કરી લેવો.
- 6
ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરી અને બધું શાક એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું.
- 7
હવે તૈયાર છે કારેલા બટેટાનું લોટવાળું શાક તેને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કારેલા નું શાક બનાવતી વખતે કારેલા ને મીઠામાં ચોળીને રાખવા, નીતારવા, બાફવા આ બધી પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો પણ તેમા કડવાશ રહી જાય છે. આ કડવાશ દૂર કરવા તેમાં ગળપણ ઉમેરવામાં આવે છે. પરંતુ જેમને સાંતળેલા કડક કારેલા ભાવે એમના માટે આ રીતે શાક બનાવશો તો કારેલા ની કડવાશ પણ નહીં રહે અને ગળપણ એડ કર્યા વગર જ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી કારેલા નું શાક બનાવી શકાય છે. Jigna Vaghela -
કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)
#cookpadindiaઆ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક. Jigna Vaghela -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાંદા કારેલા નું શાક (Kanda karela nu shak Recipe in Gujarati)
કાંદા કારેલા ના ગુજરાતી શાક ની વિશેષતા એ છે કે એમાં ગોળ અથવા ખાંડ ઉમેરી એને થોડું મીઠું બનાવવા માં આવે છે. ગોળ ની મીઠાશ અને કારેલા ની કડવાશ મળી ને શાક ને બહુ જ સરસ સ્વાદ મળે છે. કાંદા ની પણ એક અલગ મીઠાશ અને ફ્લેવર શાક ને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે.#વેસ્ટ#પોસ્ટ9 spicequeen -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6કારેલા કાજુ બટાકાનું શાક Dimpy Aacharya -
કાજુ કારેલા નુ શાક(Kaju Karela Shaak Recipe in Gujarati)
કારેલા હેલ્થની દૃષ્ટિએ સારા છે પણ છોકરાઓ કારેલાનું શાક ખાતા હોતા નથી તેથી મેં તેમાં કાજુ અને બટાકાનો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે Dipti Patel -
પંજાબી સ્ટાઈલ કારેલા નું શાક (Punjabi Style Karela Shak Recipe In Gujarati)
#EB#Week6કારેલાનું શાક ખાવાથી શરીરમાં કરમિયા મટે છે..અને ડાયાબિટીસ હોય એમને માટે કારેલા ખુબ જ સારાં.. ચોમાસામાં ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.. વરસાદ ની સિઝનમાં સૌથી વધુ લોકપ્રિય છે.. કારેલા ને આજે મેં મસાલો ભરીને પંજાબી સ્ટાઈલ ગ્રેવી કરીને મસ્ત બનાવ્યા છે.. ડાયાબિટીસ વાળા આમાં ખાંડ એવોઈડ કરી શકે છે.. Sunita Vaghela -
કારેલાનું શાક (karela nu shak recipe in Gujarati)
#EB#Week6 કારેલામાં જેટલી કડવાશ તેટલી જ મીઠાસ હોય છે. ગોળની મીઠાશ ને કારેલાની કડવાશ બંને મળીને શાકને એકદમ ટેસ્ટ મળે છે. મારા ઘરમાં તો બધાને ગોળ વગરનું કારેલાનું શાક પણ બહુ ભાવે છે. કારેલા ખૂબ ગુણકારી હોય છે. Nita Prajesh Suthar -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
#EBઆ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની Arpita Sagala -
-
ભરેલા કારેલા
#SRJ#RB10 નાના કુમળા કારેલા માં કડવાશનું પ્રમાણ ઓછું હોય છે..આ એક પારંપરિક વાનગી છે જે બપોરના ભોજન માં પીરસાય છે...જમણવારમાં પણ આ શાક પીરસવામાં આવે છે Sudha Banjara Vasani -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
-
કાંદા કારેલાનું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#AM3આ શાક અત્યારે ખુબ સરસ મળે છે એટલે કારેલાનું શાક કાંદા નાખી ને બનાવવાથી કડવાશ ઓછી લાગે છે અને ગોળ નાખવાની પણ જરૂર પડતી નથી Kalpana Mavani -
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)