કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#મીઠાઈ
રક્ષાબંધન પર્વ પર બનાવો આ મિઠાઈ

#મીઠાઈ
રક્ષાબંધન પર્વ પર બનાવો આ મિઠાઈ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૩ કપ કાજુ નો પાઉડર
  2. ૧ કપ બુરું ખાંડ
  3. ૧ ટી સ્પૂન ખાવાનો ગ્રીન કલર
  4. અંદર ભરવા માટે પુરણ
  5. ૫૦ ગ્રામ ગુલકંદ
  6. ૭૫ ગ્રામ બદામ પિસ્તા કાજુ ના બારીક ટુકડા
  7. ૧ ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  8. ચપટીકેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં બુરું ખાંડ નાખી ૧/૪ કપ પાણી ઉમેરીને,૧ તાર ની ચાસણી બનાવી. એમાં કાજુ નો પાઉડર નાખી બરાબર હલાવી ને ગેસ બંધ કરી નીચે ઉતારી, ઠંડું થવા દો.

    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એકદમ ઠંડુ થવા દો, પછી એમાં ગ્રીન કલર નાખવો અને મસળી લીસ્સો કણક તૈયાર કરવો.(ઘી છૂટું પડ છે.) એના ૧૨-૧૪ લુઆ બનાવો. એક બાઉલ માં ગુલકંદ, બદામ પિસ્તા કાજુ ઈલાયચી પાઉડર અને કેસર નાખીને બરાબર મિક્ષ કરો.એના ૨૪ ભાગ કરવા.

    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાજુ નો લુઓ લઈ,૪" પૂરી વણી, વચ્ચે થી કાપી બે ભાગ કરવા. એક ભાગ લઈ કોન બનવું, એમાં ૧ ભાગ નો ગુલકંદ - ડ્રાયફ્રુટ નો પૂરણ ભરી, બંધ કરી પાન નો શેપ આપવો. એવી રીતે બઘાં કાજુ- પાન તૈયાર કરવા.

    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્વાદિષ્ટ કાજુ- પાન મિઠાઈ.

    કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
પર August 13, 2019 07:47

ટિપ્પણીઓ (2)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
November 02, 2020 09:52
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મલાઈ પેંડા
  2. હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
  3. પુંડી ગટ્ટી
  4. મીઠા  પાન
  5. રસમલાઈ ઘેવર
  1. 😋અમૃતસરી કૂલચા, પંજાબ ની ટ્રેડિશનલ વાનગી 😋
  2. મલાઈ પેંડા
  3. સુખડી
  4. મીઠા  પાન
https://cookpad.wasmer.app/in-gu/recipes/10221057
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close