રાંધવાની સૂચનાઓ
- 1
ઘી માં બરફ ના ટુકડા નાંખી આંગળી વડે ફીણવુ.ઘી સફેદ અને પ્લફી(માખણ જેવું) થાય ત્યાં સુધી ફીણવુ.બરફ ના ટુકડા રહી ગયા હોય તો કાઢી નાંખવા.
- 2
હવે તેમાં 1 ચમચી મેંદો જરાક પાણી નાંખી 1-1ચમચી મેંદો, નાંખતા જઈ પેસ્ટ બનાવી લેવી. ગાંઠા પડવા ના જોઈએ.
- 3
તેમાં લીંબુ નો રસ, કલર, એસેન્સ નાંખી પાણી નાંખી પતલુ ખીરું તૈયાર કરો.
- 4
તપેલીમાં અડધા સુધી ઘી ભરી ગરમ કરો. ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવું નહિ.ખીરું ચમચી ચમચી થી નાંખવું.જરાક ખીરું નાંખી જોવુ. જો ખીરું બુંદી જેવુ પડે તો પતલુ કરવું. ચમચી થી નાંખતા કીનારે જવુ જોઇએ.
- 5
વચ્ચે કાણું પાડતા જવું. કીનાર પર થી છુટું પાડી થવા દો. હવે ચમચી અથવા લાકડી થી બહાર કાઢી નીતરવા મુકવુ
- 6
ચાસણી બનાવી તેમાં ડુબાડી કાઢી નીતારી બદામ પીસ્તા થી સજાવવુ. વધારે મીઠું ના જોઈતું હોય તો ઉપર થી ચાસણી નાંખી શકાય અથવા દળેલી ખાંડ નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોતીચુર લડ્ડુ(Motichur laddu recipe in gujarati)
મોતીચુર લડ્ડુ બેસન થી બનતી મીઠાઈ છે જેને ઘી માં તળીને ચાસણી માં ડીપ કરીને બનવામાં આવે છે. Bhavini Kotak -
-
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
-
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#worldBakingDay#cake#bakingrecipe#cookpadindia#cookpadgujarati#rasmalaicake#lovebaking#bake#withoutovenરસમલાઇ કેક તહેવારો અથવા કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરવા માટે એક મનોરંજક ફ્યુઝન ડેઝર્ટ છે જે કેકના રૂપમાં ભારતીય મીઠાઈ રસમલાઇના સ્વાદને જોડે છે અને તેને સંપૂર્ણપણે સંગીન બનાવે છે.ઇંડા મુક્ત, બનાવવા માટે સરળ અને સ્વાદિષ્ટ. Mamta Pandya -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujratiઆપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે. Bhavini Kotak -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
-
-
રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે. Neeru Thakkar -
ઘેવર
#એનિવર્સરી#ડેઝર્ટ#આ એક રાજસ્થાની મીઠાઈ છે. જેટલું સુંદર દેખાય છે એટલું જ ટેસ્ટી પણ છે. Dimpal Patel -
રસમલાઈ
#દૂધરસમલાઈ મારાં ઘરમાં બધાં ને બઉ ભાવે! આ મીઠાઈ બનાવીને ફ્રિજ માં રાખી શકાય.#goldenapron#post17 Krupa Kapadia Shah -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
ગુલાબ જાંબુ કેક (ફ્યુઝન કેક)
#Cookpadindia મેં કંઈક અલગ કેક બનાવવાનો વિચાર કર્યો.ગુલાબજાંબુ તો બધા ને બહુ ભાવે એટલે મેં એને કેક ની સાથે કોમ્બિનેશન કરી બહુજ સરસ ટેસ્ટ લાગ્યો Alpa Pandya -
-
-
-
-
અંગૂરી રસમલાઈ
#દૂધમીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો. Rani Soni -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
રસમલાઈ
#મીઠાઈરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે Kalpana Parmar -
-
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#week3#EB#cookpad#cookpadindia#cookpadguj#dessertકાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે. Mitixa Modi -
અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trendPoonam dholakiya
More Recipes
ટિપ્પણીઓ