રાંધવાની સૂચનાઓ
- 1
કોળું ને છોલી ને પાતળા પીસ કરવાં. ઉકળતા પાણી મા 5-7મીન ચઢાવવા. હવે એક તપેલી મા ખાંડ અને 3/4કપ પાણી નાખી ચાશણી તૈય્યાર કરવી. લીલો કલર એલચી પાવડર અને ખસ સિરૂપ ઉમેરવું.
- 2
કોળા ના પીસીસ ને ચારણી મા કાઢી ચાશણી મા 2-3મીન થવા દેવા અને ફ્લેમે બંધ કરી એમજ રાખવા જેથી લીલા રંગ ના થાય. ઠંડા પડ્યે હળવે થી કાઢી પ્લેટ મા મૂકવા. ત્રિકોણ આકાર ના કાપી લેવા.
- 3
હવે પિસીસ ને પ્લેટ મા ગોઠવી ઉપ્પર ગુલકંદ ધાણા દાલ વરિયાળી તલલવિંગ પાવડર નુ મિશ્રણ કરી મૂકવું તૃત્તિ ફ્રૂટી મૂકી બીજા પીસ થી ઢાંકી ને સહેજ દબાવી લેવું. ચેરી ભેરવેલી ટૂથપિક લગાડવી. કાજુ અને કલરીંગ વરિયાળી થી સજાવવું.બાફેલા પીસીસ ની પાતળી ચીરી કરી પ્લેટ મા ગોઠવી તૈય્યાર છે કૈક અલગ મીઠાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
-
-
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
-
પાનબહાર સંદેશ
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.#ઈસ્ટ Riddhi Ankit Kamani -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
બનારસી પાન શોટ્સ
#હોળી#પોસ્ટ1બનારસી પાન શોટ્સ એ એક ટ્રેડીશનલ બનારસી ડ્રિન્ક છે જેમાં કલકતી પાન અને લખનવી વરિયાળી નો ખાસ કરી મેં ઉપયોગ કરવા માં આવે છે હોળી માટે સરસ પીણું છે જે બનવા માં પણ સહેલું છે. Anjali Vizag Chawla -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
પાન શોટ્સ
#દૂધ#જૂનસ્ટારનામ માં શોટ્સ છે પણ છે નોન આલ્કોહોલિક😂ભારત માં પાન ખૂબ જ પ્રખ્યાત છે. જમી ને પાન ખાવાની પ્રથા વર્ષો થી ચાલે છે. એવા પાન ના સ્વાદ ના આ શોટ્સ એકદમ તાજગી અને ઠંડક આપે છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
પાન લાડુ(paan ladu recipe in gujarati)
મને પાન ફ્લેવર પસંદ છે તો થયું એક્સપરિમેન્ટ કરી લઈએ and દેખાવાની સાથે ટેસ્ટી પણ બન્યા છે Vijyeta Gohil -
-
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
#RC4#rainbowchallenge#greencolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodવધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰 Chandni Modi -
પાન ફ્લેવર પેના કોટા
ઈટાલિયન મીઠાઈ પેના કોટા રેસીપી ને પાન નો ફ્લેવર આપી બનાવ્યું છે. Urvashi Belani -
મીઠા ક્રીમી સેવિયા
#રેસ્ટોરન્ટ#ઇબુક૧પોસ્ટ 34રેસ્ટોરન્ટમાં બધી વાનગીઓ મળે છે પણ જ્યારે નાના છોકરાઓ સાથે આવે રેસ્ટોરન્ટમાં કંઈક મીઠી વસ્તુ જ ભાવે તો આપણે આજે આઝાદીનો દિવસ આવે છે ૨૬ જાન્યુઆરી અને રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટ ને અનુરૂપ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સેવૈયા બનાવ્યા છે. Pinky Jain -
-
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaઆમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10183091
ટિપ્પણીઓ