ચાટ બાસ્કેટ

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે.

ચાટ બાસ્કેટ

#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 1વાટકી ચણાની દાળ
  2. 2બટાકા
  3. 1મરચું
  4. 1 ટેબલ સ્પૂનકોથમીર
  5. 1 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  6. 1 ટી સ્પૂનગરમ મસાલો
  7. 1 ટેબલસ્પૂનચાટ મસાલો
  8. તળવા માટે તેલ
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. બાસ્કેટ બનાવવા માટે 1 કપ મેંદો
  11. 1 ટીસ્પૂનતેલ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ગાર્નીશિંગ માટે 50 ગ્રામ ઝીણી સેવ
  14. 1દાડમ
  15. સર્વિસ માટે આમલીની ચટણી
  16. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    મેંદાના લોટમાં મોણ અને નમક નાખી પાતળી રોટલી વણી ચાના બીબામાં પાથરી દેવી. આ બીજનું તેલ માં મૂકી દેવું બાસ્કેટ છૂટા પડી જશે તેને તેલ માંથી કાઢી ઠરવા દેવું

  2. 2

    સૌપ્રથમ દાળને બટેટુ બાફી લેવા પછી તેમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પછી મરચું નાખી. ચાટ મસાલો નાખો.

  3. 3

    બાસ્કેટ ની અંદર ચાટ ભરી ઉપર ઝીણી સેવ દાડમ દાડમ અને કોથમીર નાખો તેને લીલી ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

ટિપ્પણીઓ

Similar Recipes