😋ખરવસ - મહારાષ્ટ્રીય ટ્રેડિશનલ મીઠાઈ.😋

Pratiksha's kitchen.
Pratiksha's kitchen. @cook_18017693
Valsad

#મીઠાઈ
ખરવસ મહારાષ્ટ્ર ની એક ટ્રેડિશનલ મીઠાઈ છે.. ગુજરાતી માં ચીક, બળી પણ કહી શકાય..ગાય ભેંસ જ્યારે વાછરડા ને જન્મ આપે ત્યારે જ પેહલા ૨ દિવસ નું દૂધ હોય એમાંથી બનાવવામાં આવે છે..અને આ ખુબજ હેલ્ધી અને ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો ખર બનાવીએ..😋👍👌💕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ.
  1. ૩૦૦ મિલી ચીક દૂધ
  2. ૩૦૦ મિલી સાદું દૂધ
  3. ૧/૨ વાટકી સાકર(સ્વાદ અનુસાર)
  4. ૧/૨ ચમચી એલચી પાઉડર.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચીક દૂધ, સાકર, સાદું દૂધ બધું સરખું મિક્સ કરવું.. (દૂધ અને ચીક દૂધ નું પ્રમાણ સરખું જ લેવું..,,સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો.)સાકર પીગળે ત્યાં સુધી મિક્સ કરવું..હવે સ્ટીમર માં પાણી ગરમ કરી લેવું..પ્લેટ માં ઘી ગ્રીસ કરવું.. હવે આ દૂધ નું મિશ્રણ તેમાં નાખી ઉપર ની એલચી પાઉડર ચતી દેવુ..અને સ્ટિમ કરી લેવું..

  2. 2

    તમે સૂકા માવાથી ગાર્નિશ કરી શકો..એમને એમ જ આ બહુ ભાવે છે...હવે એકદમ ઠંડુ પડે એટલે મનપસંદ રીતે કટ કરી લેવું.બસ પ્લેટ માં કાઢી સર્વ કરો.. તૈયાર છે ખરવસ..😋👍👌💕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pratiksha's kitchen.
Pratiksha's kitchen. @cook_18017693
પર
Valsad
My name is Pratiksha patel.. I love cooking.😋💕
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes