😋જૈન કાચા કેળાનુ શાક.😋

#જૈન
કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન
કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાને સરખા ધોઈ લેવા.અને તેની છાલ ઉતારી સ્લાઈસમાં કટ કરી લો.એક કઢાઈ માં તેલ મૂકી જીરું તતડાવો.હવે કેળાંની સ્લાઈસ,મીઠું નાખી ઢાંકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો..હવે તેમાં લાલ મરચું પાવડર, લીંબુ રસ નાખી ૨ મિનિટ મસાલા સાથે કેળાને ચડવા દો..હવે ઉતારી તળેલા સીંગદાણા,ફરાળી સેવ ભભરાવો.અને દહી અને કેળાં ની વેફર સાથે સર્વ કરો..દોસ્તો ખરેખર આ શાક બહુ જ ટેસ્ટી હોય છે..તમે પણ જરૂર ફેમિલી માટે બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
😋બીટ બટેટાનું શાક😋
#જૈનઆપને બધા જ જાણીએ છે કે બીટ માં ઘણું જ ન્યુટ્રીશન હોય છે..ખાસ કરીને લોકો બીટ ને સલાડ બનાવવામાં વાપરે છે..પણ દોસ્તો આનું શાક પણ બહુ જ સરસ બને છે.અને આમાં કાંદા લસણ ની બિલકુલ જરૂર નથી પડતી. દોસ્તો ચાલો આપણે બીટ બટેટા નું શાક બનાવશું.😋😄👍 Pratiksha's kitchen. -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
😋જૈન મઠકી ચાટ.😋
#જૈનમઠકી ચાટ મઠ માંથી બનાવવામાં આવે છે..અને આ વિટામિન થાય ભરપૂર હોય છે.આ વાનગી એક નાસ્તા તરીકે પણ ખાય શકાય અને લંચ તરીકે પણ ખાય શકાય.મહારાષ્ટ્ર માં આ વાનગી ઘણી ખાવામાં આવે છે.તો ચાલો દોસ્તો આપને મઠકી ચાટ બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
😋 કેળાં ની વેફર 😋
#જૈન#ફરાળીકેળાની વેફર ઉપવાસ માં ખાવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ ટેસ્ટી પણ લાગે છે..દોસ્તો તો ચાલો આજે આપણે કેળાની વેફર બનાવશું. Pratiksha's kitchen. -
😋 બોમ્બે કરાચી હલવા., મુંબઈની ફેમસ મીઠાઈ😋
#મીઠાઈ બોમ્બે કરાચી હલવા આખી દુનિયા માં પ્રસિધ્ધ છે.જે પણ બીજા રાજ્યોના લોકો મુંબઈ ફરવા આવે છે, તો આ હલવો જરૂર ટ્રાય કરે છે.. અને દોસ્તો આ હલવો ખુબજ નરમ હોય છે..નાના છોકરાઓથી લયને મોટા વ્યક્તિઓ કોઈ પણ ખાય શકે એવો ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો આજે આપણે બોમ્બે કરાચી હલવો બનાવીએ..😋😄👍💕 Pratiksha's kitchen. -
😋ઝંઝનીત વાંગી મસાલા, મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી😋
#indiaવાંગી મસાલા એક મહારાષ્ટ્ર ની વાનગી છે. વાનગી મતલબ ગુજરાતી માં રીંગણા કહેવાય છે.""તમતમતું રીંગણા મસાલા " મહારાષ્ટ્ર માં કોપરું અને સીંગદાણા નો વપરાશ વધુ થાય છે. તો આજે આપને મહારાષ્ટ્ર નાં મરાઠી લોકોના સ્ટાઈલ થી રીંગણા બનાવશું..તો ચાલો રેસિપી જોઈયે..👌😄👍💕 Pratiksha's kitchen. -
😋કડા પ્રસાદ, ગુરુદ્વારા નો પ્રસાદ.😋
#મીઠાઈ કડા પ્રસાદ પંજાબ ની વાનગી છે..જે દરેક ગુરુદ્વારા માં પ્રસાદ ના રુપે આપવામાં આવે છે.. આમાં સૂકા મેવા નો વપરાશ થતો નથી.. આ સિમ્પલ જ હોય છે..પણ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે..આમાં ઘી નો વપરાશ વધુ કરવામાં આવે છે...તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..😄👍 Pratiksha's kitchen. -
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
😋બેસન બરફી - ભારત ની પરંપરાગત મીઠાઈ😋
#મીઠાઈ બેસન બરફી ભારત ની ખુબજ પ્રખ્યાત મીઠાઈ છે.. બેસન એટલે ગુજરાતીમાં ચણા નો લોટ..અને એની બરફી આજે બનાવશું.. આ મીઠાઈ ખુબજ ઓછા સમય માં બની જાય છે..અને ખુબજ સહેલું છે. તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..તો ચાલો દોસ્તો બેસન બરફી બનાવશું.😋👍👌😄💕 Pratiksha's kitchen. -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
💕😋રોઝ બરફી - ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈનબરફી ભારતની પરંપરાગત મીઠાઈ છે... દરેક રાજ્યો માં અલગ અલગ રીતે બરફી બનાવવામાં આવે છે..તો ચાલો દોસ્તો રોઝ બરફી બનાવશું.. Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
💕😋ગાજર હલવા, ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈન ગાજર હલવો ભારત ની પરંપરાગત મીઠાઈ છે. અને દરેક ઘરમાં બનતી હોય છે. તો દોસ્તો આજે આપણે ગાજર હલવો બનાવશું.. Pratiksha's kitchen. -
-
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
😋 થેપલા -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaથેપલા ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે..દરેક ગુજરાતીઓ નાં ઘરમાં બનતા હોય છે.. આને અથાણું કે દહીં સાથે ખાવામાં આવે છે. દોસ્તો થેપલા તો તમે ઘણા ખાધા હશે..પણ આજે હું અળવી પાન નાં થેપલા લય આવી છું.ખુબજ યુનિક ટેસ્ટ હોય છે આનો..બહુ જ સરસ લાગે છે...તમને ગમે તો ફેમિલી માટે જરૂર બનાવજો.😋😄👍👌💕 Pratiksha's kitchen. -
-
😋ભીંડા દહીં તિખારી, ગુજરાતી ટ્રેડિશનલ વાનગી😋
#indiaદહી તિખારી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત ની દરેક કાઠિયાવાડી હોટેલ માં આ વાનગી મળે છે.. અને લોકો ખૂબ જ પસંદ કરે છે. મૈં આજે દહી તિખારી ભીંડા ની સાથે બનાવી છે..અને દોસ્તો સાચે જ બહુ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો.😄👌😋💕૨૫૦ Pratiksha's kitchen. -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ