🙏જન્માષ્ટમી સ્પેશિયલ, દહીં હાંડી પરાઠા 🙏

Pratiksha's kitchen. @cook_18017693
#જૈન
દોસ્તો આજે જન્માષ્ટમી, કાન્હા નો જન્મ દિવસ... આજે આખા વિશ્વ માં જન્માષ્ટમી મનાવાય છે. તો આજે મૈં કાન્હા સ્પેશિયલ બનાવ્યું છે..તો ચાલો દોસ્તો જન્માષ્ટમી સ્પેશ્યલ પરાઠા બનાવીએ..😊👍
🙏જન્માષ્ટમી સ્પેશિયલ, દહીં હાંડી પરાઠા 🙏
#જૈન
દોસ્તો આજે જન્માષ્ટમી, કાન્હા નો જન્મ દિવસ... આજે આખા વિશ્વ માં જન્માષ્ટમી મનાવાય છે. તો આજે મૈં કાન્હા સ્પેશિયલ બનાવ્યું છે..તો ચાલો દોસ્તો જન્માષ્ટમી સ્પેશ્યલ પરાઠા બનાવીએ..😊👍
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં તેલ, મીઠું,નાખી મિક્સ કરો..કડક લોટ બાંધો.. હવે પરાઠા વણી ને મટકી, બંસરી અને મોરપંખ નો શેપ આપી દો.. હવે તવા પર તેલ થી શેકી લો..બસ તૈયાર છે જન્માષ્ટમી સ્પેશ્યલ પરાઠા...હવે પ્લેટ માં કાઢી પનીર થી સજાવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen. -
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha -
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
આલૂ પરાઠા
#બ્રેકફાસ્ટઆલૂ પરાઠા એટલે એવો નાસ્તો જે હરકોઈ પસંદ કરે અને બાળકો ને તો પ્રિય. Bijal Thaker -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
બર્થ ડે સ્પેશિયલ સ્વીટ પરાઠા
#cookpadturns3 બર્થડે સેલિબ્રેશન છે તો કુછ મીઠા હો જાયે. ચોકલેટ, હલવો, કેક કોઈપણ આપણી મનગમતી સ્વીટીથી આપણે સેલિબ્રેશન કરીએ છીએ પણ હું આજે કુકપેડના બર્થડે માટે સ્વીટ ફ્રુટ ફ્લેવરના પરાઠા બનાવીએ. Krishna Rajani -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમદોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે.. Pratiksha's kitchen. -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
😋ખરવસ - મહારાષ્ટ્રીય ટ્રેડિશનલ મીઠાઈ.😋
#મીઠાઈખરવસ મહારાષ્ટ્ર ની એક ટ્રેડિશનલ મીઠાઈ છે.. ગુજરાતી માં ચીક, બળી પણ કહી શકાય..ગાય ભેંસ જ્યારે વાછરડા ને જન્મ આપે ત્યારે જ પેહલા ૨ દિવસ નું દૂધ હોય એમાંથી બનાવવામાં આવે છે..અને આ ખુબજ હેલ્ધી અને ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો ખર બનાવીએ..😋👍👌💕 Pratiksha's kitchen. -
પાપડ સ્ટફ્ડ પરાઠા (Papad stuffed paratha Recipe in Gujarati.)
#રોટલી આ પરાઠા બનાવવા માટે ઘટકો ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે .સ્વાદ માં પણ સરસ છે.લોકડાઉન માં ઉપયોગી થશે. પરાઠા બનાવવા લીલા લસણ ના પાપડ અને સિંગતેલ નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
💕🇮🇳તિરંગા ઉત્તપમ, સ્વતંત્રતા દીવસ અને રક્ષાબંધન સ્પેશ્યલ🇮🇳💕
#india ઉત્તપમ દક્ષિણ ભારતની એક વાનગી છે.. દક્ષિણ ભારતમાં ચોખા નો વપરાશ વધુ હોય છે. આજે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ બંને સાથે છે..આવો સોનેરી અવસર આ વખતે આવ્યો છે...આજના સ્પેશ્યલ દિવસે મૈં ઉત્તપમ ને તિરંગા લૂક આપવાની કોશીશ કરી છે. તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..😄👍👌🇮🇳💕 Pratiksha's kitchen. -
લચ્છા પરાઠા
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10380872
ટિપ્પણીઓ