😋ઓનીયન ઉત્તપમ, દક્ષિણ ભારતીય ટ્રેડીશનલ વાનગી😋

#india
ઉત્તપમ એક દક્ષિણ ભારતીય ની ટ્રેડીશનલ વાનગી છે.દક્ષિણ ભારતમાં ચોખા ની વાનગીઓ વધુ ખવાય છે. ઉત્તપમ ચોખા અને અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે.અને સાથે કાંદા ટામેટા,બટેટા કોથમીર મરચા પણ વપરાય છે.. ભલે આ દક્ષિણ ભારતની વાનગી હોય, પણ આખા ભારતમાં લોકો શોખ થી આ વાનગીઓ ખાય છે..તો ચાલો દોસ્તો આજે ઉત્તપમ બનાવીએ. ઉત્તપમ માં પણ ઘણી વેરાયટી હોય છે.એમાંથી આજે આપને એક બનાવશું.અને બહુ જ ટેસ્ટી બને છે..તમે પણ જરૂરથી તમારા ફેમિલી માટે બનાવી શકો.😄👌👍
😋ઓનીયન ઉત્તપમ, દક્ષિણ ભારતીય ટ્રેડીશનલ વાનગી😋
#india
ઉત્તપમ એક દક્ષિણ ભારતીય ની ટ્રેડીશનલ વાનગી છે.દક્ષિણ ભારતમાં ચોખા ની વાનગીઓ વધુ ખવાય છે. ઉત્તપમ ચોખા અને અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે.અને સાથે કાંદા ટામેટા,બટેટા કોથમીર મરચા પણ વપરાય છે.. ભલે આ દક્ષિણ ભારતની વાનગી હોય, પણ આખા ભારતમાં લોકો શોખ થી આ વાનગીઓ ખાય છે..તો ચાલો દોસ્તો આજે ઉત્તપમ બનાવીએ. ઉત્તપમ માં પણ ઘણી વેરાયટી હોય છે.એમાંથી આજે આપને એક બનાવશું.અને બહુ જ ટેસ્ટી બને છે..તમે પણ જરૂરથી તમારા ફેમિલી માટે બનાવી શકો.😄👌👍
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને સાફ કરીને સરખી ધોઈને પાણી નાખી પલાળી દેવી. અડદ ની દાળ ને સાફ કરી સરખી ધોઈ લેવી.. દાળ માં થોડા મેથીના દાણા પણ નાખી દેવા. તેને પણ પલાળી દેવી.ચોખા અને દાળ ને આખી રાત પલાળી રાખવા.હવે સવારે ચોખા અને દાળ ને અલગ અલગ પીસી લેવા. બંને ને મિક્સ કરી મીડિયમ ખીરું રેડી કરવું.હવે આ ખીરું ને 4 કલાક માટે આથો આવવા રેહવા દો.
- 2
હવે 4 કલાક પછી ખીરું માં મીઠું નાખીને એકસરખું હલાવી લેવું.એક પેન માં થોડું તેલ બ્રશ કરી તેના પર જાડું ખીરું પાથરવું.હવે તેના પર સમારેલાં કાંદા, ટામેટાં,લીલા મરચા, કોથમીર પથરી દેવા..અને જરાક ચમચાથી પ્રેસ કરી દેવું.હવે ઢાંકીને ચડવા દો..એક તરફ શેકાય એટલે પલટી ને બીજી તરફ પણ શેકી લેવી..અને ગરમાગરમ સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
💕🇮🇳તિરંગા ઉત્તપમ, સ્વતંત્રતા દીવસ અને રક્ષાબંધન સ્પેશ્યલ🇮🇳💕
#india ઉત્તપમ દક્ષિણ ભારતની એક વાનગી છે.. દક્ષિણ ભારતમાં ચોખા નો વપરાશ વધુ હોય છે. આજે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ બંને સાથે છે..આવો સોનેરી અવસર આ વખતે આવ્યો છે...આજના સ્પેશ્યલ દિવસે મૈં ઉત્તપમ ને તિરંગા લૂક આપવાની કોશીશ કરી છે. તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..😄👍👌🇮🇳💕 Pratiksha's kitchen. -
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
😋ઝંઝનીત વાંગી મસાલા, મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી😋
#indiaવાંગી મસાલા એક મહારાષ્ટ્ર ની વાનગી છે. વાનગી મતલબ ગુજરાતી માં રીંગણા કહેવાય છે.""તમતમતું રીંગણા મસાલા " મહારાષ્ટ્ર માં કોપરું અને સીંગદાણા નો વપરાશ વધુ થાય છે. તો આજે આપને મહારાષ્ટ્ર નાં મરાઠી લોકોના સ્ટાઈલ થી રીંગણા બનાવશું..તો ચાલો રેસિપી જોઈયે..👌😄👍💕 Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
😋 થેપલા -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaથેપલા ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે..દરેક ગુજરાતીઓ નાં ઘરમાં બનતા હોય છે.. આને અથાણું કે દહીં સાથે ખાવામાં આવે છે. દોસ્તો થેપલા તો તમે ઘણા ખાધા હશે..પણ આજે હું અળવી પાન નાં થેપલા લય આવી છું.ખુબજ યુનિક ટેસ્ટ હોય છે આનો..બહુ જ સરસ લાગે છે...તમને ગમે તો ફેમિલી માટે જરૂર બનાવજો.😋😄👍👌💕 Pratiksha's kitchen. -
😋 ઝૂણકા ભાખર આણી મિરચીચા ઠેચા, મહારાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી 😋
#indiaઝૂણકા ભાખર આણી મિરચી ચા ઠેચા મહારાષ્ટ્ર ની એક ટ્રેડિશનલ વાનગી છે.. મહારાષ્ટ્ર માં ઠેર ઠેર ઝૂણકા ભાખર કેન્દ્ર જોવા મળશે. અને ત્યાં લોકો ચાવ થી ઝુણકા ભાખર ખાય છે. ઝૂણકા ચણા નાં લોટ માંથી બને છે.અને ભાખર જુવાર નાં લોટ થી બનાવવામાં આવે છે.અને સાથે લીલા મરચા અને લસણમાંથી ઠેચા બનાવવામાં આવે છે.અને આ એકદમ તીખું તમતમતું અને ખુબજ ટેસ્ટી હોય છે.તો ચાલો દોસ્તો આજે આપણે ઝૂણકા ભાખર અને મીરચી નાં ઠેચા ની વાનગી બનાવીએ.તમને આ રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.👌👍😄💕 Pratiksha's kitchen. -
😋અમૃતસરી કૂલચા, પંજાબ ની ટ્રેડિશનલ વાનગી 😋
#indiaકૂલચા પંજાબ ની ટ્રેડિશનલ વાનગી છે.અમૃતસરી ફૂલચા અમૃતસર ની એક વાનગી છે. એને કોઈ બી ગ્રેવી વાળા શાક સાથે ખાય શકાય છે.અને બહુ જ ટેસ્ટી લાગે છે. કુલચામાં ૭ લેયર હોય છે.મૈદા માંથી બનાવવામાં આવે છે.. પણ મૈં એને હેલ્ધી બનવાની કોશિશ કરી છે.અને ઘઉ નાં લોટ માંથી બનાવ્યા છે. અને બહુ જ ટેસ્ટી બન્યા છે. તો ચાલો આપણે રેસિપી જોય લય્યે. જો તમને રેસિપી ગમે તો ફેમિલી માટે જરૂર બનાવજો.😄👌👍😋💕 Pratiksha's kitchen. -
😋જૈન મઠકી ચાટ.😋
#જૈનમઠકી ચાટ મઠ માંથી બનાવવામાં આવે છે..અને આ વિટામિન થાય ભરપૂર હોય છે.આ વાનગી એક નાસ્તા તરીકે પણ ખાય શકાય અને લંચ તરીકે પણ ખાય શકાય.મહારાષ્ટ્ર માં આ વાનગી ઘણી ખાવામાં આવે છે.તો ચાલો દોસ્તો આપને મઠકી ચાટ બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋ભીંડા દહીં તિખારી, ગુજરાતી ટ્રેડિશનલ વાનગી😋
#indiaદહી તિખારી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત ની દરેક કાઠિયાવાડી હોટેલ માં આ વાનગી મળે છે.. અને લોકો ખૂબ જ પસંદ કરે છે. મૈં આજે દહી તિખારી ભીંડા ની સાથે બનાવી છે..અને દોસ્તો સાચે જ બહુ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો.😄👌😋💕૨૫૦ Pratiksha's kitchen. -
😋 દોઈ પોતોલ, બંગાળ ની ટ્રેડીશનલ વાનગી.😋
#indiaદોઈ પોતોલ બંગાળ ની ટ્રેડીશનલ વાનગી છે. ગુજરાતીમાં આનો અર્થ ""દહી પરવળ"" થાય છે. મૈં આજે બંગાળી રીતે બનાવાની કોશીશ કરી છે. તમને ગમે તો જરૂર ફેમિલી માટે બનાવજો. Pratiksha's kitchen. -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
😋 વેંગણ નાં કાતરા, વલસાડ-ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી😋
#indiaવેંગણ નાં કાતરા વલસાડ -ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે.વલસાડમાં રીંગણા વધુ ખાવામાં આવે છે. વેંગણ નાં કાતરાને ચોખા નાં રોટલા સાથે ખાવામાં આવે છે..અને સાચ્ચે ખુબજ ટેસ્ટી લાગે છે..મારું તો ફેવરિટ છે. વેંગણ એટલે રીંગણા.. ચાલો વેંગણ કહો કે રીંગણા પણ ખુબજ ટેસ્ટી હોય છે.તમે એક વાર તો જરૂર ટ્રાય કરજો.👍👌😄😋💕 Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
#ફર્સ્ટ૭#india😋રાજસ્થાની દાલ બાટી નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.આ રાજસ્થાન ની ટ્રેડીશનલ વાનગી છે.સાચે બહુ જ ટેસ્ટી હોય છે. આમાં ઘી નો વપરાશ વધુ હોય છે.😋બાટીને ચુરમાં બનાવી દાલ અને ઘી નાંખી ખાવામાં આવે છે. બહું જ ટેસ્ટી લાગે છે. દોસ્તો તમે પણ જરૂર ટ્રાઈ કરજો. અને ફેમિલીને ખવડાવજો Pratiksha's kitchen. -
😋દૂધીનું ખમણ, વલસાડ -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદૂધીનું ખમણ વલસાડ, ગુજરાત ની એક ટ્રેડિશનલ વાનગી છે.. વલસાડ માં ચોખા ના લોટ નો વપરાશ વધુ હોય છે.એટલે ચોખાના લોટ થી ઘણી વાનગી બને છે અહી.તો ચાલો દોસ્તો આજે દૂધી ખમણ બનાવીએ.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
😋 રાજસ્થાની ખૂબા રોટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી 😋
#indiaખૂબા રોટી રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી છે.. એમાં ઘી નો વપરાશ ઘણો વધારે થાય છે..અને ખૂબ જ ટેસ્ટી લાગે છે...જો તમને ગમે તો જરૂર ટ્રાય કરજો.😄👌👍💕 Pratiksha's kitchen. -
😋ચના મસાલા, પંજાબ ની ટ્રેડિશનલ વાનગી😋
#કૂકર#indiaચના મસાલા એક પંજાબની ટ્રેડિશનલ વાનગી છે.ચના મસાલા નામ થી જ એકદમ મસાલેદાર હોય એવું લાગે. અને હા સાચ્ચે પણ બહુ જ સ્પાઇસી અને મસાલેદાર લાગે છે. ચના મસાલા ને છોલે પણ કેહવામાં આવે છે. કાબુલી ચણા ને બાફી ને પછી વઘાર કરીને તો ઘણી વાર બનાવ્યું, પણ આજે આખી વાનગી કૂકર માં બનાવી છે. તો ચાલો રેસિપી જોઈયે. તમને સારી લાગે આ વાનગી તો તમે પણ બનાવજો અને ફેમિલી માટે જરૂર બનાવજો.😆👍 Pratiksha's kitchen. -
ઉત્તપમ(uttapam recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથઉત્તપ્પમ એ સાઉથ ઇન્ડિયા નો એક પ્રકારનો ઢોસા છે. જે ટિપિકલ ઢોંસાથી અલગ હોય છે, ઢોસા પાતળા તથા ક્રિસ્પી હોય છે, જ્યારે ઉત્તપમ થોડા જાડા તથા તેના ઉપર પિત્ઝા ની જેમ ટોપિંગ કરેલું હોય છે.ટુંક માં કહીએ તો સાઉથ ઇન્ડિયન પિત્ઝા. Vishwa Shah -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
💕🇮🇳તેહરી, સ્વતંત્રતા દીવસ સ્પેશિયલ,ઉત્તર ભારતીય ની ટ્રેડિશનલ વાનગી.🇮🇳💕
#indiaઆજે સ્વતંત્રતા દિવસ,તો આજે હું તિરંગા વાનગી લાવી છું.તેહરી ઉત્તર ભારતની ટ્રેડિશનલ વાનગી છે .. બનાવાની પણ ખુબજ સહેલું છે.અને ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..તમને ગમે તો તમે પણ જરૂર ટ્રાય કરજો.😋👍😆🇮🇳👌💕 Pratiksha's kitchen. -
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen. -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
-
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
મગના ઢોસા/ પેસરતતું
આ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે સવારના નાસ્તામાં ખવાય છે. જેને પેસરતતું કહેવાય છે. #foodie Saloni & Hemil -
😋 બોમ્બે કરાચી હલવા., મુંબઈની ફેમસ મીઠાઈ😋
#મીઠાઈ બોમ્બે કરાચી હલવા આખી દુનિયા માં પ્રસિધ્ધ છે.જે પણ બીજા રાજ્યોના લોકો મુંબઈ ફરવા આવે છે, તો આ હલવો જરૂર ટ્રાય કરે છે.. અને દોસ્તો આ હલવો ખુબજ નરમ હોય છે..નાના છોકરાઓથી લયને મોટા વ્યક્તિઓ કોઈ પણ ખાય શકે એવો ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો આજે આપણે બોમ્બે કરાચી હલવો બનાવીએ..😋😄👍💕 Pratiksha's kitchen. -
😋ખરવસ - મહારાષ્ટ્રીય ટ્રેડિશનલ મીઠાઈ.😋
#મીઠાઈખરવસ મહારાષ્ટ્ર ની એક ટ્રેડિશનલ મીઠાઈ છે.. ગુજરાતી માં ચીક, બળી પણ કહી શકાય..ગાય ભેંસ જ્યારે વાછરડા ને જન્મ આપે ત્યારે જ પેહલા ૨ દિવસ નું દૂધ હોય એમાંથી બનાવવામાં આવે છે..અને આ ખુબજ હેલ્ધી અને ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો ખર બનાવીએ..😋👍👌💕 Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ