સલાડ (Salad Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1કાકડી
  2. 1ટમેટું
  3. 1/2કેપ્સીકમ
  4. જરૂર મુજબ ચાટ મસાલો નાખવો હોય તો નાખી શકાય

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાકડી,ટમેટું,કેપ્સીકમ સારી રીતે ધોઈ લેવા

  2. 2

    ડેકોરેસન જેવું કરવું હોઇ તે રીતે કટીંગ કરવું

  3. 3

    ત્યારબાદ પ્લેટમાં ડેકોરેટ કરવુ

  4. 4

    કોઇ પણ ભોજન સમારંભ હોઇ સલાડ વગર અધુરો જ છે.

  5. 5

    વજન ઘટાડવામાં સલાડ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes