ભુજીયા સેવ પૈવા

Minaxi Bhatt @cook_20478986
#goldenapron3
# વિક ૧૦#લોકડાઉન
સવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા
ભુજીયા સેવ પૈવા
#goldenapron3
# વિક ૧૦#લોકડાઉન
સવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈ છાલ ઉતારી સમારી લો પૈવા ને ધોઈ પલાળો (ચરણી મા પલાળવા) મરચા ને પન જીણા સમારો (ડુંગળી પન સમારી ને નાખી શકાય)
- 2
ગેસ પર પેન મા તેલ ગરમ મુકી શીંગદાણા,હીંગ,મરચા,લીમડા થી વધાર કરી ચડવા દો ધાણા ભાજી ને પન સમારીને રાખી દો
- 3
બટેટા ચડી જાય તેમા પૈવા બધો મસાલો ઉમેરી હલાવી દો કોથમરી પન ઉમેરી થોડીવાર ઢાંકી ને રહેવા દો
- 4
હવે બાઉલ મા લઈ ઉપર ડુંગળી,સેવ,કોથમરી થી ગાઁનીશ કરી ગરમા ગરમ સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ પુડિંગ
#goldenapron3# વિક ૧૦ #લોકડાઉનજાે તમારો મુડ લોકડાઉન થી ઓફ હોય તો તમારા ધરે જ બનાવો કલર ફુલ રાઈસ પુડિંગ Minaxi Bhatt -
મેથી ના મુઠિયા
#goldenapron3# વિક ૧૨#કાંદાલસણઆ લોકડાઉના સમય મા આ રેસીપી ને સવારે અથવા સાંજે ચા સાથે નાશતા મા લઈ શકાય તેવી રીસીપિ છે Minaxi Bhatt -
-
-
-
યલો સ્ટીમ ખાટા ઢોકળા
#goldenapron3 # વિક ૧૧ #લોકડાઉનઆ લોકડાઉન ના સમય મા બધી સામગરી મળવી મુશકેલ હોવા છતા પણ ધરના લોકો ની મન પસંદ વાનગી બનાવી શકાય છે કેમ કે એ સામગરરી ધર મા થીજ મળી રહે છે Minaxi Bhatt -
-
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
ટોમેટો આનીયન ઉતપમ
#goldenapron3# વિક ૧૧આજ ના આ લોકડાઉન ના સમય મા અને કોરોના વાયરસ થી બચવા મે આજે માર ધરે સાવ હળવુ ડિનર બનાવીયુ જે પચવામા પણ સહેલુ,આરોગય માટે પણ સારૂ Minaxi Bhatt -
-
-
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
પનીર કોકોનટ ફરાળી પેટીસ
#goldenapron3 # વિક ૧૨ #કાંદાલસણચૈત્ર મહિનો એટલે માતાજી ના વ્રત,તપ,ઉપવાસ , આરાધના અલોણા ,એકટાણા કરવા નો મીઠા નો ત્યાગ કરવાનો મહિનો એટલે મે આજે કાંદ,લસણ વગર ફરાળી પેટિસ બનાવી આ પેટિસ ખુબજ સ્વાદીસટ બને છે ખાવા ની પન ખુબજ મજા આવે છે આ પેટિસ વ્રત મા અને એમ નેમ પન બનાવી ને ખાય શકાય છે Minaxi Bhatt -
-
-
-
-
ખાંડવી
#પીળીગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી... ઝડપથી અને સરળતાથી બની જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ખાંડવી અને ભજીયા, ગોટા જ યાદ આવે છે. Bhumika Parmar -
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
બ્રેડભાજી
#goldenapron3# વિક ૧૩#ડીનરઆ લોકડાઉના સમય મા ડિનરની હરીફાઈ મા બજાર મા પાઉ ન મળતા મે આજે બ્રેડભાજી બનાવી જે ખુબજ સરસ ને ખાવા મા ટેસ્ટી ને હેલદી પણ છે Minaxi Bhatt -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
પીનટ,પોટેટો સબ્જી
#goldenaporn3#week14 #ડિનરઆ સબ્જી ઓછા તેલ મા અને જડપ થી ને સ્વાદીસ્ટ બને છે જે હેલથ માટે પન ખુબજ સરસ હોય છે Minaxi Bhatt -
-
-
-
રસવાળા બટાકા
#કૂકરઘરે કોઈ મહેમાન અચાનક આવે અને ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે રસવાળા બટાકા નુ શાક જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે. Bhumika Parmar -
-
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11908273
ટિપ્પણીઓ