પીનટ રાજમા ચાટ(Peanut rajma chat recipe in Gujarati)

#GA4
#Week12
રાજમાં અને પીનટ (સીંગદાણા ) આ બેય ને ભેગા કરી એક ચાટ મે બનાવી છે. આ ચાટ સ્ટાટર્ર માં સર્વ કરી શકાય છે. પ્રોટીન ની માત્રા પણ સારી છે. રાજમાં માં પ્રોટીન સારી માત્રા માં હોઈ છે. આ ચાટ સવારે નાસ્તા માં પાન ખાય શકાય છે. ડિનર કે લંચ માં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. #penut
#beans
#Rajma
#રાજમાં
#બોઈલ પીનટ રાજમાં ચાટ
પીનટ રાજમા ચાટ(Peanut rajma chat recipe in Gujarati)
#GA4
#Week12
રાજમાં અને પીનટ (સીંગદાણા ) આ બેય ને ભેગા કરી એક ચાટ મે બનાવી છે. આ ચાટ સ્ટાટર્ર માં સર્વ કરી શકાય છે. પ્રોટીન ની માત્રા પણ સારી છે. રાજમાં માં પ્રોટીન સારી માત્રા માં હોઈ છે. આ ચાટ સવારે નાસ્તા માં પાન ખાય શકાય છે. ડિનર કે લંચ માં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. #penut
#beans
#Rajma
#રાજમાં
#બોઈલ પીનટ રાજમાં ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમાં અને સીંગદાણા ને પાણી માં પલાળી દો. રાજમાં ને પૂરી રાત પલાળી ને રાખો. સીંગદાણા ને 1 કલાક પલાળી ને રાખો રાજમાં ને વધારે સમય લાગે છે.
- 2
હવે બંને ને અલગ અલગ બાફો. રાજમાં ને કુકર માં પાણી માં જરૂર મુજબ મીઠુ નાખી 4 થી 5 સિટિ મારો અને સીંગ દાણા ને એક વાસણ માં પાણી માં જરૂર મુજબ મીઠુ નાખી ગેસ પર 10 મિનિટ બોઈલ કરો સીંગ દાણા જલ્દી ચડી જાય છે રાજમાં ને વાર લાગે છે.
- 3
હવે બને ને મિક્સ કરો અને તેમાં જીણી સમારેલી ડુંગળી, કાકડી, ચાટ મસાલા, મરી પાઉડર નાખી મિક્સ કરો.
- 4
હવે બધું બરાબર મિક્સ કરો અને હલાવો કોથમીર થી ગાર્નિશ કરો અને સર્વ કરો.
- 5
નોંધ :- આ ચાટ માં તમે મયોનીઝ નાખી તેમાં ઓરેગાનો નાખી ને પણ બનાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
ખૂબ જ જટપટ બની જતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂરી ફેરફાર કરી તમે ફરાળ મા પણ આ બનાવી શકો છો. ડાયેટ મા પણ બનાવી શકાય છે.#GA4#week12#peanuts#cookpadindia Riddhi Ankit Kamani -
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
#GA4#Week12# peanut હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશેJagruti Vishal
-
પીનટ ચાટ (Peanuts Chaat Recipe In Gujarati)
#સાઈડ#ટ્રેડીંગ#cookpadindiaપીનટ ચાટ પ્રોટીન થી ભરપૂર ચાટ છે.બપોરે અને રાત્રે જમવામાં સાઈડ ડીશ તરીકે અથવા સાંજ ના નાસ્તા મા આ ચાટ બનાવી સર્વ કરી શકાય છે.ખુબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી પીનટચાટ ની વાનગી ખુબ ઝડપ થી બની જાય છે.આ ચાટ ની વાનગી હુ મારી નાની બહેન પાસેથી શીખી છું. Komal Khatwani -
પીનટ ચાટ (Peanut Chaat recipe in Gujarati)
#GA4#Week12ગપશપ પાર્ટી અથવા કોઈ પણ ગેટ ટુગેધર માટે ક્વીક ટુ મેક સ્ટાટર. Krutika Jadeja -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe in Gujarati)
#GA4#week21#post1#kidneybeans#રાજમા_ચાવલ ( Rajma Chawal Recipe in Gujarati )#punjabistyle રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, રાજમાં ને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ઉત્તર ભારતમાં પંજાબ માં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે . Daxa Parmar -
-
રાજમાં(Rajma recipe in Gujarati)
રાજમા માં આયર્ન ,ફાઈબર અને મેગ્નેશિયમ નું સારું એવું પ્રમાણ મળે છે .રાજમાં બ્લડ પ્રેશર ને કંન્ટ્રોલ માં રાખે છે .આજકાલ લોકો માં કબજીયાત ની સમસ્યા વધી રહી છે એટલે જે વ્યક્તિ ને આ સમસ્યા હોય તેને રાજમાં નું સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ ના દર્દી ને ખુબ લાભદાયી રહે છે .કોઈ ને કીડની માં પથરી થાય તો તેના માટે પણ રાજમાં આરોગવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે .#GA4#Week12Beans/Kidney beans Rekha Ramchandani -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#AM3#Sabji રાજમાં માં બીન્સમા પ્રોટીન સારા પ્રમાણ માં રહેલું હોય છે, ફાયબર વધુ માત્રા માં હોય છે જે પેટ ની બિમારીઓ સામે રક્ષણ કરે છે તેને ખાવા થી વજન અને બ્લડ ખાંડ કંટ્રોલ માં રહે છે. હું 10 થી 15 દિવસે રાજમાં ની સબ્જી બનાવું છું, અમારા ઘર માં રાજમાં ની સબ્જી બહુ પસંદ છે, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
રાજમાં સલાડ (Rajma Salad Recipe in Gujarati)
#GA4#WEEK21આજે મેં રાજમાં નું સલાડ બનાવ્યું છે જે તમે વેટ લોસ માં પણ લઈ શકો છો charmi jobanputra -
બાસ્કેટ ચાટ(basket chaat recipe in gujarati)
#માઇઇબુકસંપુર્ણ જૈન વાનગી એવી આ ચાટ પણ સૌના હૃદય જીતી લેશે... અનોખા સ્ટાર્ટર ડિશ તરીકે પણ સર્વ કરી શકાય... Urvi Shethia -
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
સીંગ દાણા ચાટ(Peanuts Chaat Recipe in Gujarati)
#GA4#week12#cookpadindia#cookpadgujratiસીંગદાણા માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને વિટામિન B1 .એક મુઠી સીંગદાણા માં 7 ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે પણ healthy અને ચટપટું ખાવા નું મન થાય ત્યારે સીંગદાણા ચાટ બહુ જ ગમે. Bansi Chotaliya Chavda -
-
-
બ્રેડ ચાટ (Bread chat Recipe in Gujarati)
#goldenapron3Week16આ ચાટ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. આ સલાડ ખૂબ જ ચટપટુ ને કલરફુલ લાગે છે ને ખાવા માં હેલ્ધી ને નવો સ્વાદ આપે છે Vatsala Desai -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#PSSuraj🌅 kab dur gagan se.... Chanda🌛 kab dur kiran seKhusbu kab dur pavan se.... kab dur CHAVAL RAJMA SE.....Ye bandhan🤝 to SATH khaneka bandhan hai...Janmo ka sangam hai... રાજમા ચાવલ તો કંઈક કેટલીય વાર બનાવ્યા.... પણ આજ ની વાત જુદી છે... આજે મારી સાથે છે......🤔💃💃💃RAJMA - CHAVAL FAMILY 👨👩👧👦 કેવું લાગ્યું આ Family ??😄😄😄😄👯♀️ Ketki Dave -
પીનટ બટર નુડલ્સ (Peanut Butter Noodles Recipe In Gujarati)
#WCR આ નુડલ્સ પ્રોટીન થી ભરપૂર પીનટ બટર અને સ્વાદિષ્ટ મસાલાઓ થી બને છે.એકદમ ઓછા સમય માં અને બનાવવા માં સરળ. Bina Mithani -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
રાજમા ટીક્કી (Rajma Tikki Recipe in Gujarati)
#GA4#week21રાજમા ટીક્કી કબાબ,rajma tikkiRajmaપ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્થી ઓછા તેલમાં બનતી રેસીપી ખાસ કરીને નાસ્તામાં અથવા તો ટી ટાઈમ સ્નેક્સ તરીકે લેવાતી. અને ચટપટી વાનગી... Shital Desai -
પાન પતા મેગી ચાટ (Paan patta maggi chat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🍜મેગી તો અવે નાના છોકરા ઓ સાથે મોટા લોકો ને પણ ખુબ જ ભાવે છે આજે મેં મેગી માંથી એક સરસ ચાટ બનાવ્યો છે જેમાં મેં નાગરવેલ ના પાન નો ઉપયોગ કર્યો છે. અત્યારે ગરમી ના કારણે નાગરવેલ ના પાન શરીર માં ઠંડક પણ આપે છે જેને આપણે આટલી ગરમી માં પણ સરસ મજા થી આ ચાટ ખાઈ શકાય છે 😋 Swara Parikh -
બનાના પીનટ ચીઝકેક
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સકુકીંગ ચેલેન્જ મિસ્ટ્રી બોક્સ માં મળેલ સામગ્રી માંથી મેં કેળા સીંગદાણા ને લઈને બનાના પીનટ નો બેક ચીઝ કેક બનાવી છે બનાવા માં થોડો ટાઈમ લે છે પણ જયારે ટેસ્ટ કર્યો ત્યારે બિસ્કિટ ને સીંગદાણા ને લીધે ક્રન્ચી ને કેળા ને ચીઝ ને લીધે સોફ્ટ ઠંડી ઠંડી મજા આવી ગઈ Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)