બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)

Meghana N. Shah @Hitu28
# જે લોકો જીમ કરતા હોય એને ડાયટ કરતા હોય તેમના માટે બનાના smoothie best ઓપ્શન છે. કેળા અને દૂધ હાડકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ પૂરું પાડે છે.
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
# જે લોકો જીમ કરતા હોય એને ડાયટ કરતા હોય તેમના માટે બનાના smoothie best ઓપ્શન છે. કેળા અને દૂધ હાડકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ પૂરું પાડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કેળું લઈ ઝીણું સમારી લો
- 2
સમારેલા કેળા ને એક મોટા વાસણમાં લઈ લો.
- 3
હવે તેમાં દૂધ, ખડી સાકર, એસેન્સ એડ કરી બ્લેન્ડ કરી લો.
- 4
તૈયાર છે હેલ્ધી બનાના સ્મુધી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie Recipe In Gujarat
#RB7#week7#cookpadgujarati તમારા ફૂડીને ટ્રીટ આપો; યમ્મી, ક્રીમી અને હેલ્ધી ચોકલેટ બનાના સ્મૂધી તૈયાર કરો અને સ્મૂધ ચોકલેટી મિલ્ક ડ્રિંકનો સ્વાદ લો. ચોકલેટ અને કેળા પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો માટે જાણીતા છે અને સ્મૂધીમાં કેલ્શિયમ સમૃદ્ધ દૂધ સાથે તેમની જોડી તમારા સ્વાદની કળીઓને શાંત કરતી વખતે પોષક તત્ત્વોની તંદુરસ્ત માત્રા પૂરી પાડે છે આ કોકો પાવડર સાથે ચોકલેટ બનાના સ્મૂધી. Daxa Parmar
-

બનાના-ચોકલેટ મીલ્ક શેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week8#milkબાળકો ને ફ્રુટ ખાવા નુ બહુ ગમતુ નથી,તો તેમણે કેળા અને ચોકલેટ નો મીલ્કશેક આપી શકીએ છે,કેળા અને દૂધ મા કેલ્શીયમ પ્રમાણ સારૂ હોય છે,એનરજી માટે પણ સારૂ છે. Tejal Hitesh Gandhi
-

ડ્રેગન બનાના સ્મુધી(Dragon banana smoothie recipe in gujarati)
#સમરડ્રેગન અને બનાના બંને ફ્રૂટ આપણી હેલ્થ માટે ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી માં ઠંડક આપતી આ સ્મૂધી ખુબજ સરસ લાગે છે તો જરૂર થી બનાવજો. Shraddha Patel
-

બનાનાની સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
આપણે કેળા અને દૂધ સાથે લઈએ છીએ અથવા તો કેળા ખાઈ ને પછી દૂધ પીએ છીએ આમાં થોડો ચેન્જ થાય એટલે આજે મેં બનાના ની સ્મૂધી બનાવી છે. #GA4 #Week2 avani dave
-

ઓટસ બનાના સ્મુધી
હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી#ફ્રૂટ્સ Hetal Shah
-

બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
#GA4 #week2 #post1#Banana*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada
-

બનાના બ્લુબેરી જામ મફીન્સ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ મફીનસમાં કેળુ ,ઘંઉનો લોટ,મેંદો ,દૂધ અને બ્લ્યુબેરી જામ પણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni
-

બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
બનાના નાના મોટા બધા માટે બહું ઉપયોગી છે. બનાના મા કેલશ્યમ બહુ હોય છે. બનાના ખાવાથી નાના મોટા બધા ને કેલશ્યમ મલી રહે છે. કેલશ્યમ હાડકા માટે બહુ જ જરુરી છે. #GA4#Week2 RITA
-

બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi
-

ચોકોલેટ બનાના ટી કેક (Chocolate Banana Tea Cake Recipe In Gujarati)
#GA4#banana#Week2#ga4#બનાના jagruti chotalia
-

-

ચોકો માખાના સ્મુધી
નાનાથી મોટા બધા માટે હેલ્ધી સ્મૃતિ contains કેલ્શિયમ ફોસ્ફરસ લૉ કૅલરી અને હાઈ ફાઈબર#KV
Pinky Jain -

બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
Smoothie કોઈ પણ ફ્રુટ માથી બનાવી શકાય છે તો આજે મે બનાના Smoothie બનાવી . Sonal Modha
-

વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)
વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba
-

બનાના બદામ મિલ્ક શેક banana badam mik Shake Recipe gujarati
કેળા ઍક એવું ફળ છે જે કેલ્શિયમ થિ ભરપૂર છે જે વ્યક્તિ ને કેલ્સીયમ ની કમી હોય તેં કેળાં નાં સેવન થી દુર થાય છે#GA4#week4#milkshake paresh p
-

સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
#RC3મોર્નિંગ બ્રેકફાસ્ટ માટેનો best option એટલે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર સ્ટ્રોબેરી ,બનાના ,બદામ અને અખરોટ થી બનાવેલ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક સ્મુધી. Ranjan Kacha
-

શુગર ફ્રી (ડેટ્સ & બનાના) ટી ટાઈમ કેક
બનાના-વોલનટ કેક પછી ઘંઉનાં લોટ માંથી ખાંડ ફ્રી કેક બનાવવા નો વિચાર આવ્યો. ખાંડનાં બદલે ખજૂર, કેળા અને મધ નો ઉપયોગ ગળપણ માટે કર્યો છે. તો હેલ્ધી અને ટેસ્ટી કેક બની છે. Dr. Pushpa Dixit
-

મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)
આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે. Vaishakhi Vyas
-

બનાના સ્મૂધી (Banana Smoothie recipe In Gujarati)
#સમર●🌞ઉનાળામાં પાકેલા કેળા એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. કેળાં સ્કીન માટે એક ઉત્તમ ફળ ગણી શકાય છે. તેમાંથી Vitamin C મળી રહે છે. Kashmira Bhuva
-

વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બાળકોની પ્રિય તેવાઆજના આ વોલનટ બનાના મફીન્સ ખરેખર yummy બન્યા છે. Ranjan Kacha
-

બનાના ચોકો કુલ્ફી(Banana Choco Kulfi recipe in gujarati)
બનાના આઈસ્ક્રીમ પછી હવે બનાવો બનાના ચોકો કુલ્ફી... હવે બાળકોને બહારની નહીં ઘરે બનેલી હેલ્ધી, નેચરલ ચોકલેટવાળી આઈસ્ક્રીમ ખવડાવો... બાળકો પણ ખુશ... અને તમે પણ તેમના સ્વાસ્થ માટે નચિંત... Urvi Shethia
-

બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar
-

કેરી બનાના સ્મુધી (Mango Banana Smoothie Recipe In Gujarati)
Smoothie ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બધા ફ્રુટ ના combination લઈ શકાય. Sonal Modha
-

બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand
-

ખજૂર અને કેળા નું ડાઈટ જ્યૂસ(Dates and banana smoothie recipe in Gujarati)
#GA4#Week2અત્યારે અધિક માસમાં ફરાળ કરતા લોકો અને ડાયટ કરતા લોકો માટે ખજુર અને કેળા નું જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. Anu Vithalani
-

બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
-

બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiબનાના સ્ટ્રોબેરી સ્મુધી Ketki Dave
-

સ્ટ્રોબેરી અને બનાના સ્મૂધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
સ્ટ્રોબેરી એક ઈન્ટરનેશનલ ફ્રુટ ,જેનો પાક હવે ભારત માં પણ થાય છે. સ્ટ્રોબેરી એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે અને બનાના પોટેશિયમ થી . સ્ટ્રોબેરી બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માં લઈ શકાય છે અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ આપે છે. Bina Samir Telivala
-

બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen
-

વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16356504









ટિપ્પણીઓ