મલ્ટી ગ્રેઇન ચીઝ પીનટ શોર્ટી

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#ગુજ્જુશેફ #મિસ્ટરીબોક્સચેલેન્જ #માસ્ટરશેફરેસીપીરાઉન્ડ-1
આ વાનગી મા મીસ્ટરી બોક્સ મા આપેલા ઈંગ્રડિયન્ટસ માથી મે પીનટ અને ચીઝ લઈ ને વાનગી બનાવી છે

મલ્ટી ગ્રેઇન ચીઝ પીનટ શોર્ટી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજ્જુશેફ #મિસ્ટરીબોક્સચેલેન્જ #માસ્ટરશેફરેસીપીરાઉન્ડ-1
આ વાનગી મા મીસ્ટરી બોક્સ મા આપેલા ઈંગ્રડિયન્ટસ માથી મે પીનટ અને ચીઝ લઈ ને વાનગી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 1કપ મેંદો શોર્ટ બ્રેડ
  2. 1/2કપ બાજરી લોટ
  3. 1/3કપ સોયાબીન લોટ
  4. 1/3કપ રાગી લોટ
  5. 1/2કપ ઓગાળી ને બટર
  6. 1/2નાની ચમચી નમક
  7. 1/4નાની ચમચી બેકિંગ સોડા
  8. 1કપ વ્હાઇટ ચોકલેટ
  9. 1મોટી ચમચી ક્રીમ ચીઝ
  10. 1ચમચી ક્રીમ
  11. 1કપ ડાર્ક ચોકલેટ
  12. 1/2કપ મિલ્ક ચોકલેટ
  13. 1ચમચી ક્રીમ ચીઝ
  14. 2મોટી ચમચી સેકેલા શિંગદાણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ શોર્ટ બ્રેડ ના બધા ઘટકો ને મિક્સ કરીને લોટ બાંધી મોલ્ડ મા સેટ કરી બેક કરો

  2. 2

    200° પર 15 થી 20 મિનિટ બેક કરો

  3. 3

    હવે એક પેન મા ક્રીમ અને ક્રીમચીઝ ગરમ કરીને તેમાં ચોકલેટ ઓગાળી તૈયાર બ્રેડ પર લેયર કરી 10 મિનિટ સેટ કરવા મુકો

  4. 4

    હવે એક પેન મા ફરી થી ક્રીમ અને ક્રીમચીઝ ગરમ કરીને ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ ગરમ કરીને તેમાં સેકેલા શીગદાણા નાખીને 10 મિનિટ માટે સેટ કરવા મુકોએ

  5. 5

    સેટ થયા બાદ કટ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R M Lohani
R M Lohani @cookdelights
પર
Vyara

ટિપ્પણીઓ

Similar Recipes