બફૌરી ભાજી

#goldenapron2
બફૌરી છત્તીસગઢ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. આ એક હેલ્થી વાનગી છે. આજે મેં એને પાવભાજી નો ટ્વિસ્ટ આપ્યો છે. ઘરે ગેસ્ટ આવે તો જલ્દી ,હેલ્થી બનતી વાનગી છે.
બફૌરી ભાજી
#goldenapron2
બફૌરી છત્તીસગઢ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. આ એક હેલ્થી વાનગી છે. આજે મેં એને પાવભાજી નો ટ્વિસ્ટ આપ્યો છે. ઘરે ગેસ્ટ આવે તો જલ્દી ,હેલ્થી બનતી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ની 4 કલાક પલાળી મિક્સર બાઉલ માં આદુ મરચાં લસણ ઉમેરી વાટી લો.
- 2
હવે ખીરા ને એક બાઉલમાં કાઢી લો. તેમાં ચોપ ડુંગળી,અજમો, લાલ મરચુ, મીઠું,લીલા ધાણા ઉમેરી હલાવો.હવે થોડું પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો.
- 3
હવે સ્ટીમર મા સ્ટેન્ડ પર તેલ થી ગ્રીસ કરી ખીરૂ ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવા મુકો.૧૫ મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડું પાડવા દો.
- 4
બફૌરી તૈયાર છે.
- 5
હવે એક પેન માં તેલ ગરમ કરો.પછી તેમા ચોપ ડુંગળી, ટામેટા,કેપ્સિકમ ઉમેરી સાતળો. તેમાં લાલ મરચું,હરદળ,ધાણાજીરું, પાવભાજી નો માસલો ઉમેરો. હવે તેલ છુટુ પડે પછી તેમાં નાના નાના કટ કરેલા બફૌરી ના ટુકડા ઉમેરી હલાવો.હવે ગેસ બંધ કરી. પ્લેટ માં કાઢી લો.
- 6
હવે પ્લેટ માં કાઢી લો.તેને ઉપર લીલા ધાણા થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા પડીયા
#લીલીપીળીપડીયા મારી મમ્મી ની સિગનેચર વાનગી છે. એને મે થોડો ચટપટો ટ્વિસ્ટ આપ્યો છે. Kripa Shah -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ નો પ્રખ્યાત નાસ્તો..આ વાનગી ને બાફી ને બનાવવામાં આવે છેએટલે એને બફૌરી નામ આપવામાં આવ્યું છે. Sangita Vyas -
સ્ટફ સાબુદાણા ના વડા
#લોકડાઉનફ્રેન્ડ્સ ઉપવાસ માં તો સાબુદાણા ના વડા બધા જ બનવતા જ હોય છે પણ આજે મેં એમાં થોડો ચટપટો ટ્વિસ્ટ આપ્યો છે.એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Kripa Shah -
સેયલ પાવ
#ટામેટાસેયલ પાવ એક સિંધી વાનગી છે. આ ખૂબ જ જલ્દી બનતી અને યમી ડીશ છે.એક વાર જરૂર થી બનાવજો. Kripa Shah -
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRC આ વાનગી છત્તીસગઢ રાજ્ય ની પ્રખ્યાત અને ખૂબ પસંદ કરવામાં આવતી રેસીપી છે..પલાળેલી ચણા ની દાળ ને વાટીને મસાલા કરી પારંપરિક રીતે બાફીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
દલમા
#goldenapron2દલમા ઓરિસ્સા ની ટ્રેડિશનલ વાનગી છે.દલમા એ જગનાથ પુરી મંદિર માં બનતો છપ્પન ભોગ ના પ્રસાદ માની એક વાનગી છે.દલમા ખરેખર તો તુવેર ની દાળ થી બને છે પણ મેં આજે મગની દાળ થી બનાવી છે અને થોડો ટ્વિસ્ટ આપ્યો 6.આમા મુખ્ય મસાલો પંચ ફોરન (જીરૂ,રાઇ,મેથી,કલોનજી, વરીયાળી) છે. Kripa Shah -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
#એનિવર્સરી#મૈનકોસૅ#તીખીસ્ટ્રીટ માં પાવભાજી ખાવા જવાનું થાય ત્યારે સાથે તીખી ટામેટાં ની ચટણી આવે છે. Bhavna Desai -
યેલ્લો ગી્ન બોમ્બ
#લીલીઘરે બનતી સાદી દેશી પાલક મગની દાળનુ શાક બધાએ ખાધી હશે પણ આ એક એમાથી બનતી નવી વાનગી છે. Krishna Naik -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
-
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
ફલાફલ બર્ગર વીથ કુરકુરે સ્પિનચ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodફલાફલ એ લેબેનીઝ ફૂડ છે. આજે મે એને થોડો ટ્વિસ્ટ કરી એક હેલધી યમી નાના મોટા બધા ને ભાવે એવું ફલાફલ બર્ગર બનાવ્યું છે. મને આશા છે તમને બધા ને ગમસે. shah kripa -
રીગણ પાવભાજી બોટ (Brinjal Pawbhaji boatin Gujarati)
#માઇઇબુક#વિકમીલMeditaranian વાનગી ને Indian રીતે રજૂ કરવામાં આવી છે. જેને ખૂબ જ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ food પાવભાજી નો સ્વાદ આપ્યો છે. આ રેસિપિ મે વધેલી પાવભાજી માંથી બનાવેલી છે.પાવભાજી ની રેસિપિ મેં બ્રોકોલી પાવભાજી બ્રુસેટા માં આપેલી છે તે જ વાપરેલી છે. Riddhi Ankit Kamani -
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
પાન પનના કોટા
#Fun&Food#પ્રેઝન્ટેશનપનના કોટા ઇટાલિયન ડેઝર્ટ છે. એને મેં પાન ફ્લેવયર આપ્યો છે. Kripa Shah -
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ ૩૦પાવ ભાજી નાના અને મોટા બધા ની ભાવતી હોય છે . એ દરેક રેસ્ટોરન્ટ માં મળે છે તથા બધા ની ઘેર અચુક બનતી હોય છે. Suhani Gatha -
પાવ ભાજી
#સ્ટ્રીટ#goldenapron2#વીક 8#મહારાષ્ટ્રઅત્યારે શિયાળા ની ઋતુ ચાલુ છે તો બધા શાકભાજી પણ ખૂબ મળે છે. અને પાવ ભાજી તો નાના થી લય મોટા સહુ કોઈ ને ભાવે. તે મુંબઇ માં સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ પાવ ભાજી કેમ બને છે. Komal Dattani -
રાજમા અને ચાવલ
#ફેવરેટઆ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે. Ami Adhar Desai -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ચીઝી સેઝવાન ફ્લેવર્ડ કેપ્સીકમ- ઓનીયન મસાલા ઢોસા ફ્રાય
#સ્ટ્રીટફ્રેન્ડ્સ, સ્ટ્રીટ ફૂડ માં પણ વિવિધતા જોવા મળે છે . કંઈક અલગ પીરસતા રહેવું અને લોકો ને સ્ટ્રીટ ફૂડ તરફ આકર્ષવા એ જ સ્ટ્રીટ ફૂડ નો મંત્ર છે. જેમાં કેટલીક ફયુઝન રેસિપી પણ સર્વ કરવા માં આવે છે.સામાન્ય રીતે અલગ-અલગ પ્રકાર ના ઢોસા - સંભાર અને ચટણી સાથે સર્વ થતાં હોય છે પરંતુ આ ઢોસા તમે સંભાર કે ચટણી વગર પણ એન્જોય કરી શકશો. એવી જ એક ઢોસા રેસિપી મેં અહીં રજૂ કરી છે. જે મેં રાજકોટ ની સ્ટ્રીટ ફૂડ માં એન્જોય કરેલી . ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવી આ રેસિપ નીચે મુજબ છે. asharamparia -
-
More Recipes
ટિપ્પણીઓ