પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)

#AM1
#cookpadindia
#cookpadgujarati
પંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.
આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે.
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1
#cookpadindia
#cookpadgujarati
પંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.
આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધીજ દાળ ને મિક્સ કરી ૧૫ મિનિટ પલાળી રાખો. ત્યાર બાદ કૂકર માં ૪ વિસલ વગાડી બાફી લો.
- 2
- 3
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટા ના નાના ટુકડા કરી લો. અને આદુ લસણ ની પેસ્ટ બનાવી લો.
- 4
ત્યાર બાદ, કડાઈ માં ૨ ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખો. જીરું કાકડી જાય પછી તજ અને લવિંગ નાખો. ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. લસણ થોડું બ્રાઉન થાય પછી સમારેલી ડુંગળી અને ટામેટા નાખો થોડા મસાલા નાખી ઢાંકી દો. અને ૧૦ મિનિટ ચઢવા દો.
- 5
ડુંગળી ટામેટા માંથી થોડું તેલ છૂટું પડે પછી તેમાં બાફેલી દાળ નાખી બાકીના મસાલા નાખી મિક્સ કરો. જરૂર મુજબ તેમાં પાણી ઉમેરી ૧૦ મિનિટ ઢાંકી દો.
- 6
ત્યાર બાદ, ગેસ બંધ કરી તેમાં ૨ ચમચી મલાઈ નાખો. મલાઈ નાખવાથી તેમાં તેક્ચર અને ટેસ્ટ સારો આવશે.
- 7
કોથમીર થી ગાર્નિશ કરી રોટલી અથવા રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં આપણી પાસે રસોઈ બનાવવા માટે ટાઇમ ઘણો ઓછો હોય છે. ઓછા સમયમાં ઘણી વાર આપણે ફટાફટ રસોઈ બનાવવાની હોય છે. ઓછા સમયમાં આજે આપણે હેલ્ધી અને સ્વાદિષ્ટ પંચરત્ન દાળ ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
પંચરત્ન દાળ(Panchratna dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસ એન્ડ દાળપંચરત્ન દાળ એટલે એક ટાઈપના કઠોળ માથી બનતી દાળ.. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ દાળ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે... Hetal Vithlani -
-
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
-
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
પંચરત્ન દાળ ખીચડી
#SSM દાળ માથી પ્રોટીન સારુ મલે છે...મિક્સ દાળ બાળકો ને પસંદ આવે છે...આજે મેં પંચરત્ન દાળ ખીચડી બનાવી છે. Harsha Gohil -
પંચરવ દાળ(લચકો)
#ટિફિન#સ્ટારટિફિન માં રોજ એનું એ ખાય ને બાળકો અને ઘર ના લોકો કંટાળી ના જાય એ માટે કાઈ ને કાઈ વિવધતા લાવવી પડે. પરોઠા સાથે લચકો પંચરવ દાળ સારી લાગે છે અને પ્રોટીન પણ મળી રહે છે. Deepa Rupani -
-
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
-
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
-
-
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
લીલાં ચણા ની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
#AM1Week 1દાળ તો ઘણી અલગ અલગ બને પણ આ લીલાં ચણા ની દાળ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. વિન્ટર માં ચણા સરસ આવે છે. મેં અત્યારે ફ્રોઝન ચણા ની દાળ બનાવી છે. Nisha Shah -
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ