રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 1 કપછીણેલું ગાજર
  3. 2 ચમચીબાફેલા બટાકા નો માવો
  4. 1 ચમચીઝીણો સમારેલો પુદીનો
  5. 1ક્યુબ ચીઝ છીણેલું
  6. 3 ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  7. 1 નાની ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  9. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ
  10. 1 કપચણા નો લોટ
  11. 1 કપચોખા નો લોટ
  12. 2 ચમચીમરચું પાવડર
  13. હળદર
  14. ગરમ મસાલો
  15. કોથમીર ની ચટણી
  16. 4રોટલી
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પનીર, ગાજર, ચીઝ, બટાકા નો માવો, લીલા મરચા, આદુ લસણ ની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો,પુદીનો ઝીણો સમારેલો, હિંગ મિક્સ કરી સ્ટફિંગ બનાવો.

  2. 2

    હવે ચણા નો અને ચોખા નો લોટ મિક્સ કરી મીઠુ, મરચું, હળદર, ગરમ મસાલો હિંગ નાખી ખીરું બનાવો.

  3. 3

    હવે એક રોટલી પર કોથમીર ની ચટણી, પનીર નુ સ્ટફિંગ પાથરી રોલ કરી લોટ ના ખીરું માં બોળી ડીપ ફ્રાય કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Shah
Dipti Shah @cook_17673958
પર

ટિપ્પણીઓ

Similar Recipes