ત્રિરંગા ફિંગર સ્નેક (Tri Color Finger Snacks Recipe In Gujarati)

#TR
આઝાદી ના અમૃત મહોત્સવ ના ખાસ પર્વ નિમિતે મેં આજે ટ્રાયકલર ફિંગર સ્નેક બનાવ્યુ છે જે ટી-ટાઈમ માં ખાવા માં આવે છે.મુંબઈ માં ટી-ટાઈમ સ્નેક હોટ ફેવરિટ છે અને અવનવી ટાઈપ ના સ્નેક મળતા હોય છે.આ એમાંની એક વેરાઈટી છે.
ત્રિરંગા ફિંગર સ્નેક (Tri Color Finger Snacks Recipe In Gujarati)
#TR
આઝાદી ના અમૃત મહોત્સવ ના ખાસ પર્વ નિમિતે મેં આજે ટ્રાયકલર ફિંગર સ્નેક બનાવ્યુ છે જે ટી-ટાઈમ માં ખાવા માં આવે છે.મુંબઈ માં ટી-ટાઈમ સ્નેક હોટ ફેવરિટ છે અને અવનવી ટાઈપ ના સ્નેક મળતા હોય છે.આ એમાંની એક વેરાઈટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં પનીર સેઝવાન નું મિશ્રણ લઈ ને મિક્સ કરવું. સાઈડ પર રાખવું.બીજા બાઉલ માં ચીઝ ચીલ્લી મિશ્રણ મિક્સ કરી સાઈડ પર રાખવું. ત્રીજા બાઉલ માં ચટપટા આલૂ નું મિશ્રણ લઈ ને મિક્સ કરી, સાઈડ પર રાખવું.
- 2
એક બ્રેડ ની સ્લાઈસ ઉપર 1/3 ભાગ ઉપર પનીર સેઝવાન મિશ્રણ મુકવું. એની બાજુમાં ચીઝ ચીલ્લી મિશ્રણ મુકી, એની બાજુ માં ચટપટા આલૂ નું મિશ્રણ મુકવું.
- 3
એક નોન સ્ટીક પેન ને બટર થી ગ્રીસ કરી, ઉપર મિશ્રણવાળી બ્રેડ ની સ્લાઈસ મુકી, ઢાંકીને નીચે સાઈડ કડક થવા દેવી. પછી ગરમાગરમ ત્રિરંગા ફિંગર સ્નેક સર્વ કરો. આ ફિંગર્સ એટલા ટેસ્ટી છે કે આની સાથે કશા ની જરૂર નથી. છોકરાઓ તો હોશે હોશે ખાઈ લેશે અને મોટાઓનું ફેવરિટ સન્ડે સ્નેક્સ બની જશે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગા કઠોળ
#TRઆઝાદી ના અમૃત મહોત્સવ ના જયારે સારા દેશ ઉજવી રહયા છે ત્યારે મે પણ દમગ,મસુર,સાબુદાણા ના ત્રિરંગા રીતે ગોઠવયા છે Saroj Shah -
ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
#TR#SJR#ત્રિરંગા#PIZZA#JAIN#CHEESE#BELPAPER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#ત્રિરંગી_ઈડલી#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારત નાં ત્રિરંગી ધ્વજ નાં સન્માન માં ઈડલી બનાવી છે . Manisha Sampat -
-
ત્રિરંગી રાઈસ (Tricolor Rice Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે પાલક,ટામેટાં અને ગાજર નો ઉપયોગ કરીને બીજા મસાલા સાથે રાઈસ બનાવ્યાં છે. Bina Mithani -
વેજિટેબલ ફિંગર (Vegetable Finger Recipe In Gujarati)
#MA#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
ત્રિરંગા સલાડ (Triranga Salad Recipe In Gujarati)
#TR#cookpad Gujarati 15 અગસ્ત આપણે બધા આજાદી ના 75વર્ષ પુરા કરી અમૃત મહોત્સવ ઊજવી રહયા ત્યારે મે ત્રિરંગી વેજીટેબલ ના સલાડ લંચ મા પીરસયુ છે Saroj Shah -
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
-
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
મેક્સિકન ચીઝી વેજ કેસેડિયા (Mexican Cheesy Veg Quesadilla Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ કેસેડિયા ચીઝ બટર કોર્ન મેક્સિકન રેસીપી લોકો ખૂબ પસંદ કરે છે. ત્યાંની રેસીપી માં કોર્ન નો અધિકતમ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં લોકો વેજ અને મસાલેદાર વાનગી પસંદ કરે છે. કેસેડિયા એક પ્રકાર ના મેક્સિકન પરાઠા છે. એનું સ્ટફિંગ પણ ચીઝ, કોર્ન અને વેજીટેબલ નું બનાવ્યુ છે.ખૂબ સરળતાથી બનતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેસેડિયા દરેક ને ભાવશે. Dipika Bhalla -
તિરંગા પૂરી અને દહીં (Tiranga Poori Dahi Recipe In Gujarati)
#TRઆઝાદીના અમૃત મહોત્સવ ની બીજી વાનગી..બહુ જ સરસ છે.. Sangita Vyas -
-
ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)
#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે. Manisha Sampat -
-
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#સાતમશક્કરપારા એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં શક્કરપારા બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ શક્કરપારા બધા ના ફેવરિટ છે.. Foram Vyas -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ બેસ્ટ ટી ટાઈમ સ્નેક..😋😋 Foram Vyas -
ત્રિરંગી પેંડા (Trirangi Peda Recipe In Gujarati)
#TR#SJRટ્રેડિશનલ પેડાં કોને ના ભાવે..... મેં ટ્રેડિશનલ પેંડા ને આઝાદી ના અમૃત મહોત્સવ પર આપણા દેશના ધ્વજ ના કલર જેવા જ સજાવાની કોશિશ કરી છે.જય હિન્દ🙏🇮🇳🙏 Bina Samir Telivala -
ચીઝ અંગુરી (Cheese Anguri Recipe In Gujarati)
રવિવાર એટલે હોટલમાં જઈને જમવાનું પણ હમણાં ના ટાઈમ માં બહાર ન જઈ શકવા થી ઘરે જ બનાવ્યું બહાર જેવું ચીઝ અંગુરી#ઓગસ્ટ#weekend Chandni Kevin Bhavsar -
ત્રિરંગી મસાલા ઢોસા ચટણી (Trirangi Masala Dosa Chutney Recipe In Gujarati)
#ત્રિરંગી_મસાલા_ઢોસા_ચટણી#TR #ત્રિરંગી_રેસીપી#ત્રિરંગીઢોસા #ત્રિરંગીમસાલા #ત્રિરંગીચટણી #સાઉથઈન્ડિયન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳 🇮🇳 🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી મસાલા, ત્રિરંગી ઢોસા, ત્રિરંગી ચટણી બનાવી છે. Manisha Sampat -
-
ત્રણ પ્રકાર ની સેન્ડવીચ (Three types of sandwiches Recipe In Gujarati)
#GA4 #Week3#cookpadIndia#cookpadgujratiSendwich એક એવી વાનગી છે જેને તમેદિવસ માં ગમે ત્યારે ખાઈ સકો.સવારે નાસ્તા માં બપોરે લંચ માં કે રાત્રે લાઈટ ડિનર માં. બહુ બધી વેરાયટીમાં માં સેન્ડવીચ બની શકે.મે અહી ત્રણ ટાઈપ ની સેન્ડવીચ બનાવી છે.મોટા ભાગે આલુ મટર સેન્ડવીચ બધા ની ફેવરિટ હોય છે.ચીઝ વાળી અને ચોકલેટ વાળી સેન્ડવીચ બાળકો ને બહુ જ ભાવે મે અહી આ ત્રણેય ફ્લેવર્સ ni બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
ત્રીરંગી કેક
#AA1#RB19#TR#Cookpadguj#Cookpadindઆજ ના ૭૫ માં આઝાદી મહોત્સવ માટે મેં પણ મેંગો, વેનીલા,કિવી કેક ત્રિરંગા રાષ્ટ્રધ્વજના કલર માં બનાવી છે. Rashmi Adhvaryu
More Recipes
ટિપ્પણીઓ (4)