પાન પનના કોટા

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#Fun&Food
#પ્રેઝન્ટેશન
પનના કોટા ઇટાલિયન ડેઝર્ટ છે. એને મેં પાન ફ્લેવયર આપ્યો છે.

પાન પનના કોટા

#Fun&Food
#પ્રેઝન્ટેશન
પનના કોટા ઇટાલિયન ડેઝર્ટ છે. એને મેં પાન ફ્લેવયર આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પનના કોટા માટે
  2. ૧/૨ કપ અમુલ ફ્રેશ ક્રીમ
  3. ૧ કપ દૂધ
  4. ૧/૨ કપ દળેલી ખાંડ
  5. ૧ ચમચી અગર અગર
  6. ૧ કપ ચોપ નાગરવેલ ના પાન
  7. ૧ ચમચી પાન મસલો
  8. ગુલકંદ મુઝ
  9. ૧/૨ કપ વહીપ ક્રીમ
  10. ૧/૪ કપ ફ્રેશ ક્રીમ
  11. ૧ ચમચી ગુલકંદ
  12. ૧ ચમચી રોઝ સિરપ
  13. ગાર્નીશ માટે
  14. પિસ્તા બદામ ની કતરણ
  15. રોઝ સિરપ
  16. નટ્સ ક્રમપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ફ્રેશ ક્રીમ અને દૂધ લય ગરમ કરો.તેમાં ખાંડ અને અગર અગર ઉમેરો. સતત હલાવતા રહો. ઘ્યાન રાખો કે અગર અગર ના લમ્પસ ના પાડી જાય.

  2. 2

    હવે તરત જ દૂધ ને ગાળી લો.પછી તેમાં ચોપ નાગરવેલનાં પાન, પાન મસલો ઉમેરી હલાવો.

  3. 3

    હવે સિલીકોન ના કપ માં આ મિશ્રણને એડ કરો.અને ફ્રીજ માં ૨-૩ કલાક માટે સેટ કરવા મુકો

  4. 4

    હવે ૩ કલાક પછી ફ્રિજ માંથી કાઢી લો.પનના કોટા રેડી છે.

  5. 5

    ગુલકંદ મુઝ માટે: એક બાઉલમાં વહીપ ક્રિમ લય વહીપ કરો હવે એમાં ફ્રેશ ક્રીમ ઉમેરી કટ એન્ડ ફોલ્ડ મેથડ થઈ ફોલ્ડ કરો.હવે તેમાં ગુલકંદ અને રોઝ સીરપ એડ કરી મુજ બનાવો.

  6. 6

    હવે પ્લેટ મા લઈ તેને નટ્સ ક્રમપ્સ અને ગુલકંદ મુઝ,રોઝ સીરપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes