મિક્સ દાલ- ભાજી

#પીળી
#દાળકઢી
ફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.
મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે.
મિક્સ દાલ- ભાજી
#પીળી
#દાળકઢી
ફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.
મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ દાળ મિક્સ કરી કુકરમાં બાફી લેવી. સૂવા, મૂળા ની ભાજી અને કોથમીર ઘોઈ લેવી. હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી આદું મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળી ભાજી, વાટેલી લીલી હળદર અને થોડું પાણી એડ કરી ચઢવા દો.
- 2
ટામેટા સોફ્ટ થઈ જાય પછી દાળ એક બાઉલમાં કાઢી લેવી અને લાલ મરચું પાવડર ભભરાવી દેવું.ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી લસણ નાખવું. લસણ એકદમ તળાય જાય એટલે તરત દાળ ઉપર રેડી દઈ, કોથમીર ભભરાવી ગરમાગરમ દાળ રોટલો કે ભાખરી ના ભુક્કા માં મિક્સ કરી ખાવાની ખૂબ જ મજા આવે છે.
- 3
ભાજી એકદમ ચઢી જાય પછી તેમાં બાફેલી દાળ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું પાણી ઉમેરી ૫ થી ૬ મિનિટ ઉકાળવું જેથી દાળ અને ભાજી નો ટેસ્ટ એકબીજા માં બેસી જાય. હવે દાળ ઘટ્ટ થઈ જાય એટલે સર્વિગ પ્લેટમાં કાઢી રોટલી કે રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
પારસી દાલ(ઘાનશાક)
#દાળકઢીફ્રેન્ડસ, જેમ ગુજરાતી ઓની ખાટીમીઠી દાળ વખણાય છે તેમજ પારસી દાલ પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આ દાળ માં તુવેરની દાળ મુખ્ય છે સાથે બીજી દાળ અને થોડા શાક તેને વઘુ હેલ્ધી બનાવે છે. તેમાં વપરાતા ખડા મસાલા પોતાની એક અનોખી સોડમ આપે છે. આમ આ દાળ સ્વાદ,સોડમ અને પૌષ્ટિકતા થી ભરપૂર છે. જેને સિમ્પલ રાઈસ, રોટી કે પરાઠા , સલાડ સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં શિયાળામાં મળતી લીલી ડુંગળી થી વઘાર કરેલ છે માટે ખુબ જ સરસ અને ટેસ્ટી દાળ તૈયાર થઈ છે. જેની રેસીપી નીચે મુજબ છે અને ચોક્કસ આપ સૌને પસંદ આવશે. asharamparia -
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
દુલ્હન કી દાલ (દાલ પીઠા)
#દાળકઢીફ્રેન્ડ્સ , બિહારી ની દાલપીઠા રેસિપી થોડા ટ્વીસ્ટ સાથે મેં અહીં રજૂ કરેલ છે. asharamparia -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
દાલ વીથ બ્લેક ચણા ઢોકળી
#કઠોળફ્રેન્ડ્સ, ગુજ્જુ ફેમસ દાળ ઢોકળી એટલે વન પોટ મિલ. જે રૂટિનમાં આપણે તુવેરની દાળ માં અલગ અલગ પ્રકારની ઢોકળી ઉમેરીને બનાવતા હોઇએ. ખૂબ જ હેલ્ધી એવી આ ડીસમાં મેં આજે દેશી ચણા ની ખાટી મીઠી ઢોકળી બનાવી ને તુવેરની દાળમાં ઉમેરી છે. રોજિંદા ખોરાક માં કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે આ એકદમ સિમ્પલ , હેલ્ધી અને ટેસ્ટી ડીશ છે. asharamparia -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીરી દાલ બંજારા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ માં વિવિધ પ્રકારની દાલ સર્વ કરવા માં આવે છે. જેમાંથી "દાલ બંજારા "કે જે "લંગરવાલી દાલ "ને મળતી આવે છે. આ દાલ ગુજરાતી લોકો ની પણ પ્રિય દાલ બની રહી છે માટે મેં અહીં આ દાલ ની રેસિપી રજૂ કરી છે. અડદ અને થોડી માત્રામાં ચણાની દાળ નો યુઝ કરી બનાવવામાં આવતી આ દાલ ન્યુટ્રીશ્યન થી ભરપૂર છે તેમજ બટર અને ક્રીમ થી ભરપુર એવી આ દાલ નું ટેકસ્ચર એકદમ સ્મુઘ અને સિલ્કી હોય છે. આ દાલ નો પરફેક્ટ ટેસ્ટ મેળવવા તેમાં વપરાતા ખડા મસાલા અને ઘીમા તાપે પકવવા ની પ્રક્રિયા મહત્વ ની હોય છે . આ ક્રીમી દાલ માં અડદ ની ચીકાશ બીલકુલ ના જણાય એ જ પરફેક્ટ " દાલ બંજારા " છે. કોઇવાર તેમાં વેજીટેબલ નો યુઝ કરી ને પણ સર્વ કરવા માં આવે છે . મેં અહી પનીર એડ કરી ને દાલ ને એક નવી ફલેવર અને ટેસ્ટ આપેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
-
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
બફૌરી ભાજી
#goldenapron2બફૌરી છત્તીસગઢ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. આ એક હેલ્થી વાનગી છે. આજે મેં એને પાવભાજી નો ટ્વિસ્ટ આપ્યો છે. ઘરે ગેસ્ટ આવે તો જલ્દી ,હેલ્થી બનતી વાનગી છે. Kripa Shah -
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
-
સાંઈ ભાજી (sai bhaji recipe in gujarati)
સાંઈ ભાજી એક પ્રકાર ની સિંધી દાળ છે. જે પાલક અને બીજી ભાજી તથા વેજીટેબલ્સ નો યુઝ કરીને બનાવાય છે. આ મુખ્યત્વે ચણા ની દાળ નો ઉપયોગ કરીને બનાવાય છે. ખાવા માં બહુ જ સરસ, બનાવામાં બહુ જ સરળ અને ઝડપી તથા સ્વાસ્થય માટે બહુ જ સારી છે. સિંધી લોકો ના ઘર માં અવાર નવાર આ બનાવા માં આવે છે. કહી શકાય કે આ દાળ સિંધી લોકો નું staple food છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
સ્પિલટ દાલ ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, જનરલી આપણા દરેક ધર માં અલગ-અલગ પ્રકારની દાલ બનાવવામાં આવે છે. મેં અહીં ચણાની અને મગની મોગર દાળ ની ખાટીમીઠી ચટણી રેસિપી રજૂ કરી છે . જેને સમોસા, ભજીયા કે સેન્ડવીચ સાથે પણ સર્વ કરી શકાય . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
જામનગર (ચોવીસી)નો સ્પેશિયલ ઘુટટો
#શિયાળાફ્રેન્ડસ, દરેક પ્રદેશ ની પોતાની સ્પેશિયલ વાનગી હોય છે. જામનગર ની સ્પેશિયલ વાનગી ઓનું લિસ્ટ પણ ઘણું મોટું છે. જેમાં જામનગર નજીક નું જોડિયા ગામ અને તેની આજુબાજુના નાના -નાના ૨૪ ગામ ની પ્રખ્યાત દેશી વાનગી એટલે ઘુટટો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ એવી આ રેસિપી માં દરેક પ્રકારના શાક , લીલી ભાજી , ખાટામીઠા ફળ નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનગ્રીડિયન્ટસ્ એના માપ પ્રમાણે લેવા માં આવે છે જેથી ઘુટટા નો સ્વાદ જળવાઈ રહે. કોઇવાર ઘુટટા ની પુરતી માહિતી ના હોય અથવા ટેસ્ટ ના કરેલ હોય તો પણ મિકસ વેજીટેબલ સૂપ ની સાથે સરખામણી થઈ જાય જ્યારે ઘુટટો તદ્દન અલગ ટેકસચર અને સ્વાદ , સોડમથી ભરપૂર હોય છે. મેં અહીં અવેલેબલ વસ્તુ વાપરીને આ રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલી મિક્સ ભાજી લીલા લસણ વાળું શાક
#MBR5શિયાળામાં ખુબ જ સરસ લીલોતરી લીલા શાકભાજી મળે છે લીલી મિક્સ ભાજી ખુબ જ સરસ પ્રોટીન વાળી હોય છે શિયાળામાં લીલું લસણ પણ આવતું હોય છે લીલું લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે તેથી શિયાળામાં મિક્સ ભાજીનું તીખું શાક ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)