રાંધવાની સૂચનાઓ
- 1
એપલ્ બનાના ના નાના પીસ કરવા
- 2
એક મીક્ષિર્ માં બધી વસ્તુ લઈ કૃશ કરી લેવી
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપ્પલ બનાના મીન્ટ સ્મૂથી
એપ્પલ બનાના મીન્ટ સ્મૂથી એક એનર્જીક ડ્રીન્ક છે જે સવારે લઈ શકાય .આ સ્મૂથીમાં કેળા,સફરજન,મીઠું,દૂધ,પુદીના ના પાન અને મધ લીધા છે મીઠું આ સ્મૂથીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ઉમેર્યુ છે.પુદીના ના પાન લેવાથી ટેસ્ટ સરસ લાગે છે. Harsha Israni -
-
બિસ્કિટ બ્રાઉની વિથ હની બનાના ટોપિંગ
#માઇઇબુક#પોસ્ટ13#વિક્મીલ2#સ્વીટ#બ્રાઉનીબ્રાઉની અત્યારે બાળકોને ખુબ પ્રિય છે. ખાસ કરીને બાળકોને ઘરે હોય ત્યારે અલગ અલગ ડિમાન્ડ થતી હોય છે.. આજે ઝટપટ બનતી બ્રાઉની ને ઉપર બનાના અને હની નું topping કરી આપશો તો.. બાળકોના મોઢે જ સાંભળજો શુ કહે છે... મને કહેજો Daxita Shah -
-
-
-
એપલ બનાના સ્મુધી (Apple Banana Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બનાના મીલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
ફ્રૂટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ફ્રુટ ખાવું જોઈએ એમાથી સ્મૂધી શેક ફ્રુટ સલાડ બનાવી શકાય . તો આજે મેં બનાના મા મેંગો આઈસક્રીમ નાખી ને મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ#HRC : બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈહોળી એ હિંદુ ધર્મનો લોકપ્રિય તહેવાર છે. અને હોળી એટલે રંગોનો તહેવાર .હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે . હોળી ના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે .હોળીના તહેવારમાં ઠંડાઈનું મહત્વ હોય છે . કેમ કે ફાગણ મહિનામાં તડકા અને ગરમી વધારે હોય છે તો હોળી રમીને આવ્યા પછી ઠંડી ઠંડી ઠંડાઈ પીવાથી શરીર મા ઠંડક નો અનુભવ થાય છે . Sonal Modha -
-
-
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
#ChooseToCookમને અલગ અલગ ટાઈપ ના મિલ્ક શેક બહુ જ ભાવે. હુ લગભગ દરરોજ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ નાખી અને ખાવ જ . તો આજે મે બનાના શેક બનાવ્યુ. Sonal Modha -
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#NFRહેવી feelings આપે છે..એક્વાર લંચ સ્કિપ થઈ જાય અને આ સ્મુધી પીલીધું હોય તો ડિનર સુધી ભૂખ ન લાગે.. Sangita Vyas -
બનાના ડેટ્સ આલમંડ સ્મૂધી (Banana Dates Almond Smoothie Recipe In Gujarati)
વિકેન્ડ રેસીપી ખાંડ ફ્રી એવી આ સ્મૂધી ખૂબ જ એનર્જેટિક અને હેલ્ધી છે.મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavini Kotak -
-
-
-
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
-
-
-
બનાના સ્મૂધી બાઉલ
#ChooseToCookસવારના બ્રેકફાસ્ટમાં કોઈ પણ ફ્રુટ લઈ સ્મૂૂધી બનાવી છોકરાઓને આપી શકાય એટલે આખો દિવસ પેટ પણ ભરેલું રહે અને હેલ્ધી પણ ખરું તો આજે મેં બનાના સ્મૂધી બનાવી. Sonal Modha -
એવાકાડો બનાના સ્મુધી(Avocado Banana Smoothie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
અવોકાડો મીલ્ક શેક
#ઇબુક૧#૮#લીલીઅવોકાડો એ ટેસ્ટ મા ક્રીમી,બટરી હોય છે જે નાના બાળકો માટે બ્રેઈન પાવરફૂલ કરે છે અને જે લોકો વેઈટ લોસ માટે પણ સારો ઓપ્શન છે. કેમકે હેવી હોવાથી એક ગ્લાસ પી લો એટલે ભુખ નથી લાગતી. ફાસ્ટ મા પણ ચાલે. Nilam Piyush Hariyani -
-
બનાના સ્મૂથી(banana smoothie Recipe in Gujarati)
#GA4#Week2કેળા માં ભરપૂર માત્રા મા કેલ્શ્યિમ હોય છે, આ કેળા ની સ્મુથી તમને રિફ્રેસ અને હેલ્થી રાખશે. તેથી આ સ્મુથી મારાં ઘર મા બધા ને ખૂબ જ પસંદ છે. Jigna Shukla -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dry Fruit Smoothie Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : બનાના ડ્રાયફ્રુટ સ્મૂધીઅમારા ઘરમા બધા ને મિલ્ક શેક અને સ્મૂધી બહુ જ ભાવે .તો હુ everyday અલગ અલગ વેરિએશન કરી ને કાંઈ ને કાંઈ બનાવતી હોઉ છુ . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10545898
ટિપ્પણીઓ