એપલ બનાના સ્મુધી (Apple Banana Smoothie Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

એપલ બનાના સ્મુધી (Apple Banana Smoothie Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગ બનાના
  2. 1 નંગએપલ
  3. 2 ચમચીમધ
  4. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બનાના અને એપલ સમારી લ્યો.

  2. 2

    મિકાચર જાર માં બનાના એપલ,મધ,દૂધ બે થી ચાર બરફ ના ક્યૂબ નાખી ક્રશ કરી લ્યો.

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાના એપલ સ્મૂધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes