કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાઈસ(Raw Banana French Fries Recipe in Gujarati)

Kunti Naik @cook_19344314
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાઈસ(Raw Banana French Fries Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને હાફ કરી કૂકર માં એક સીટી વગાડી અધકચરા બાફી લેવા.
- 2
ઠંડા પડે એટલે લાંબા ટુકડા કરી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લેવા. તેલ માં તળ તી વખતે થોડું મીઠું નાખવું.
- 3
બહાર કાઢી ને ઉપર મરી પાઉડર છાંટવું.એને કેચઅપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ફ્રેંચ ફ્રાઈસ(Banana french fries recipe in Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બધાં ને પસંદ એવી ફ્રેંચ ફ્રાઈસ નું નામ આવે એટલે બટાકા જ યાદ આવે પરંતુ મેં અહીં કાચા કેળા નો ઉપયોગ કરી ને ફ્રેંચ ફ્રાઈસ બનાવી છે. Shweta Shah -
ફે્ન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week. 6#ફ્રેન્ચ ફાઈસફ્રેંચ ફ્રાઈસ એવી વસ્તુ છે કે જે નાના થી મોટા દરેકને ખુબ જ પસંદ હોય છે. હોટલમાં જઈએ અને તરત જમવા ના ઓર્ડર પહેલા ફ્રેંચ ફ્રાઈસ નો ઓર્ડર આપતા હોઈએ છીએ.ફ્રેંચ ફ્રાઈસ એકદમ ઓછી વસ્તુમાંથીઅને જલ્દી બનતી આઈટમ છે. ફ્રેન્ચ ફ્રાઈસ fri કરીને સ્નેક્સ. ની જેમ ખવાય છે તથા ફ્રેન્ચ ફ્રાઈસમાં dry fruits નાખીને ને શાક પણ બને છે.આમ તો ફ્રેંચ ફ્રાઈ બટેકાની બને છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી, એટલે આજે મેં કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. Jyoti Shah -
કુરાકુરા કાચા કેળા ની મસાલા ફ્રાઈસ
#જૂનસ્ટારફ્રેન્ચ ફ્રાઈસ ની જેમ કાચા કેળા ની ફ્રાઈસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ, કૂરકુરી લાગે છે. Jagruti Jhobalia -
બનાના ફ્રેન્ચ ફ્રાઈસ(banana french fries recipe in gujarati)
આ એક સાંજે ચા ના સમયે ખૂબ જલદીથી બની શકતો નાસ્તો છે. જે નાનાથી લઈને મોટા દરેક ને ખુબ જ પસંદ પડે છે.#ફટાફટ Nidhi Sanghvi -
-
મેયો મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ જૈન (Mayo Masala French Fries Jain Recipe In Gujarati)
#week6#EB#Fam#CookpadIndia#COOKPADGUJRATI ફ્રેન્ચ ફ્રાઈસ તો નાનાં મોટાં દરેક ને પસંદ હોય છે. અહીં મેં કાચા કેળા નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે અને ઉપર થી તેની સાથે મેયોનીઝ અને પીઝા સિઝલિંગ ઉમેરી ને તેને વધારે ચટપટી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
રો બનાના ફ્રાઈસ (Raw Banana Fries Recipe In Gujarati)
અહીંયા મે કાચા કેળા ની ફ્રાઈસ બનાવી ને તેને મેયો ડ્રેસિંગ સાથે સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બટાકા થી અલગ કઈ ખાવું હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
બનાના ફ્રેન્ચ ફ્રાઈસ
#વિકમીલ૧ ઘણી વાર આપડે કાચા કેળા ચિપ્સ બનાવા માટે લાવતા હોઈએ તો એવું પણ બને કે એકાદ બે દિવસ વધારે પડ્યા રેવા થી તેની ચિપ્સ ક્રિસ્પી નથી બનતી. તો એ સમયે આપડે તેને બટેકા ની ફ્રેન્ચ ફ્રાઈસ ની જેમ કટ કરી ને તળી લેવાથી ખુબજ સરસ સ્વાદ આવે છે. Kilu Dipen Ardeshna -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
મેં અહી થોડી રાઉન્ડ અને થોડી ઉભી કરી છે.અને બહુ સરસ યમ્મી ક્રિસ્પી થઈ છે.કેન્યા માં કાચા કેળા "મટોકે" ના નામ થી ઓળખાય છે.. તેઓના રોજ ના routine ખાવા માં આનો ઉપયોગ થાય છે..શાક માં કે મેશ કરી ને કે non veg માં ભેળવીને ખાય.. Sangita Vyas -
-
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
કાચા કેળા ની ફરાળી વેફર (Raw Banana Farali Wafer Recipe in Gujarati)
#GA4#week2#post4#banana#કાચા_કેળા_ની_ફરાળી_વેફર ( Raw Banana Farali Wafer Recipe in Gujarati ) કાચા કેળા ની વેફર મે જે દુકાન પર મળે એવી જ બનાવી છે. આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. આ કાચા કેળા ની વેફર ફરાળી વેફર બનાવી છે. જે ઉપવાસ માં પણ ખાયી સકાય છે. આ વેફર માં મે સિંધવ મીઠું અને કાળા મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. મારા બાળકો ને આ વેફર બવ જ ભાવી. Daxa Parmar -
અળવી ફ્રાઈસ (Arvi Fries Recipe In Gujarati)
બટાકા કેળા ની ફ્રાઈસ આપણે બનાવતા જ હોઈએ છે. અળવી ની ફ્રાઈસ પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
-
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#જૈન રેસીપી#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
ફ્રેન્ચ ફ્રાઈસ(French Fries Recipe in Gujarati)
#GA4#Week1અહીં મેં પોટેટો નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ્યા છે Neha Suthar -
કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)
#ff2#post2#cookpadindia#cookpad_gujફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે. Deepa Rupani -
કાચા કેળા નું લોટવાળું શાક (Raw Banana Lotvalu Shak Recipe In Gujarati)
#TT1 Post 2#PR Post 10 કાચા કેળા માં ભરપૂર માત્રામાં ખનિજ અને વિટામિન મળી આવે છે. શરીર ને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે.અનેક પ્રકારની બીમારીઓને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.રોજ કાચા કેળા નું સેવન અલગ અલગ પ્રકાર થી કરવુ લાભદાયક છે. આજે મે કાચા કેળાનું લોટ વાળું શાક રાઈ ના તેલમાં બનાવ્યું છે. જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13783075
ટિપ્પણીઓ (4)