રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક એલ્યુમિનિયમ ના તપેલાં મા પાણી નાખી ઉકાળવું. ૨૫ મિનિટ સુધી ઉકાળો. પછી તેમાં જીરું મીઠું અને પાપડીયો ખારો નાખો અને ૫ મીનીટ ધીમે તાપે ઉકાળવું. પછી તેમાં ઘઉ નો લોટ નાખી હલાવી લો અને ખીચૂ તૈયાર કરો.
એક ઢોકળીયા માં વરાળ માં થોડું થોડું ખીચૂ બાફવુ. ખિચૂ પીળા રંગનૂ થાય એટલે બહાર કાઢી લો. પછી તેને તેલ થી મસળી નાખી અને નાના લૂઆ કરી લો.
પાપડ ના પાટલા પર તેલ લગાવી પતલા પાપડ વણી અને સૂકવવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
અડદના ઘઉંના પાપડ
#શિયાળો કુપેડ મા શિયાળા ની વાનગી ચાલી રહી છે તો પાપડ વગર વાનગી અધુરી છે તો આજે હુ અડદના અને ઘઉંના પાપડ ની રેસીપી શેર કરવા માંગું છું તો તમે આનંદમાં માણો Vaishali Nagadiya -
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
ઘઉં ના ખીચયા પાપડ
#india#post_13 પાપડ વીના ગુજરાતી ઓ નું ભોજન અધૂરું છે. પાપડ તો જમવા માં જોઈએ જ.એમાં પણ ખીચયા પાપડ મળે તો મજા પડી જાય, ખીચયા પાપડ એ આપણા પરંપરાગત પાપડ છે, એટલે કે આપણા દાદી-પર દાદી પણ બનાવતા અને ખાતા.પાપડ ઘણી જાત ના બને છે મગ ના , અડદ ના , ચોખા ના , ઘઉં ના. તો આજે હું આપણાં દેશી પાપડ ઘઉં ના પાપડ બનાવવા ની રેસિપી રજૂ કરું છું. Yamuna H Javani -
-
ધઉના લોટ ના જીરા પાપડ
#RC2#week2ઘઉં ના લોટ ના પાપડ સેકી ને પણ ખવાય તળીને પણ ખવાય એકદમ ટેસ્ટી લાગે જરૂર બનાવજો મસ્ત બને છે daksha a Vaghela -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
પંજાબી પાપડ ટીકડા
પાપડ તીખા જ હોય છે પણ લાલ મરચાં માં રગદોળી વણવામાં આવે છે એટલે વધારે તીખા બની જાય છે મારા ઘર માં મારા સસરા અને મારા હસબન્ડ ને ખુબજ ભાવે છે એટલે મારા ઘર માં વધારે બને છે#તીખી Pragna Shoumil Shah -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ખીચું રોલ(ખાંડવી સ્ટાઇલ)
#સ્ટ્રીટ#ઇબુક27ખીચું.. હવે સ્ટ્રીટ ફૂડ માં પણ આવે.. અમદાવાદ માં શિયાળા માં વોકિંગ માટે ગાર્ડન આવતા બધા જતા પહેલા ખીચું ખાઇ નેજ જાય..મેં ખીચું ને રોલ નો શેપ આપ્યો છે.. જેથી દેખાવ ખાંડવી જેવો જ લાગે.. Tejal Vijay Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10570657
ટિપ્પણીઓ