રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકવું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લેવું.પછી તેમાં પાપડીયો ખારો આને જીરું ઉમેરી દેવું. પછી પાણી ગરમ થઇ જાય એટલે તેમાં ચોખા ઉમેરી ને વેલણથી હલાવવું.
- 2
ધીમા તાપે ગેસ રાખવો અને વેલણથી હલાવતા રહેવું. ખીચું થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો.
- 3
પછી ખીચાને ૧૦-૧૫ મિનિટ સુધી વરાળમાં બાફી લેવું.
- 4
પછી તડકા માં મોટું કપડું પાથરી સંચા ની મદદથી થી ફરફર પાડી લેવી અને પછી તડકા માં ૨-૩ દિવસ સુધી સૂકવવા દેવી.
- 5
થોડુંક ખીચું માંડવી ના તેલ અને લસણ ની ચટણી સાથે ખાવા માટે રાખવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- 6
ફરફર સુકાઈ જાય પછી તેને તેલમાં તળી લેવી.
ભાખરી, થેપલાં, પરોઠા અને ચા સાથે આ ફરફર ખાવાની ખૂબ જ મજા પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોખા ની સેવ
#સાઈડ નાના મોટા બધાને પસંદ આવે અને દાળ ભાત અને પુલાવ સાથે માણી શકાય તેવી આપણે આજે ચોખાની સેવ બનાવી.આ સેવ આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. બનાવમાં પણ ખૂબ જ સરળ છે. Bansi Kotecha -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
-
ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)
#MDC#mom memory#સુકવણી રેસીપી#સમર રેસીપી ચોખા ના લોટ મા થી વડીઓ બનાવી ને તાપ મા સુકવી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.જયારે મન થાય ગરમ તેલ મા તળી ને નાસ્તા મા લઈ શકય અથવા લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.પાપડ ,ફરસાણ ના બેસ્ટ ઓપ્સન એટલે ચોખા ની વડી.. Saroj Shah -
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
-
ટોમેટો ફ્લેવરની ચોખા ની સેવ
#રાઈસ#ઇબુક૧#૨૩માર્કેટમાં ટોમેટો ફ્લેવર ની વેફર્સ, સોયા સ્ટીક, નાચોસ વગેરે મળે છે. પણ તેમાં ટોમેટો એસેન્સ, કલર પણ ઉપયોગ થતો હોય છે પણ મેં આજે ટોમેટો ફ્લેવર ની ચોખાની સેવ ટોમેટો અને કલર માટે બીટ નાખીને હેલ્થી બનાવેલી છે જે બાળકોની સાથે સાથે મોટાઓને પણ ભાવે તેવી સ્વાદિષ્ટ છે. Bansi Kotecha -
-
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
-
-
-
-
કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)
ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છુંનાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર prutha Kotecha Raithataha -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#KS7 ચોખા ની ચકરી અમારી નાસ્તા ના બનતી હોય છે અમરે સરસ બને તો આજે શેર કરુ છુ Pina Mandaliya -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
-
ચોખા ના લોટ ની પાપડી (Rice Flour Papadi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ચોખાના લોટ ની વડી (Chokha Flour Vadi Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારી mummy પાસે થી શિખવા મળી છે..હું જ્યારે મારા પિયરે જાવ ત્યારે મારા mummy બહું બધાં નાસ્તા બનાવી ને મારા માટે રાખે છે.ને પાછી ઘરે આવું ત્યારે પણ મારા છોકરાઓ માટે બનાવી ને આપે છે..આ વડી હમેશાં ઍ મને બનાવી ને ખવડાવે છે..મારી ફવરિટ ખાવાની વસ્તુ છે 😃👍 તો આજે આ રેસિપી તમારી સાથે ચોકસ થી શેર કરીસ..તમે બધાં પણ ટ્રાય કરજો 😃👍🙏🤗😘❤ Suchita Kamdar -
સાબુદાણા ની ફરફર વેફર (Sabudana Farfar Wafer Recipe In Gujarati)
સાબુદાણા ની ફરફર / વેફરKusum Parmar
-
-
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki -
ચોખા ની સેવ (Chokha Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#teatime_snacks#lightsnacks Keshma Raichura
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162424
ટિપ્પણીઓ (2)