ખીચું રોલ(ખાંડવી સ્ટાઇલ)

Tejal Vijay Thakkar @cook_16330506
ખીચું રોલ(ખાંડવી સ્ટાઇલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં પાણી ગરમ કરો.. ઉભરો આવે એટલે ધીમો ગેસ કરી જીરું નાખી..1 મિનિટ પછી પાપડીયો ખારો અને મીઠું નાખી હલાવો અને ચોખા નો લોટ નાખી વેલણ થી હલાવો... જલ્દી હલાવો જેથી ગઠ્ઠા ના રહે.. હવે ઉતારી લો..
- 2
લોટ ને તેલ લગાવી મસળી લિસ્સો કરો.. પાપડ ના મશીન માં પ્લાસ્ટિક ની થેલી રાખી પાપડ ની જેમ બનાવો. વચ્ચે થી કાપો પાડી રોલ બનાવો.. પ્લેટ માં રાખી ઉપર તેલ નાંખો અને લસણ -લાલ મરચાં ની કોરી ચટણી નાખી સર્વ કરો.. તૈયાર છે ટેસ્ટી ખીચું રોલ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
-
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
#trend4#khichuખીચા માં ટ્રાય કયૅું કોથમીર મરચાં ની પેસ્ટ નાંખી ને ચટપટું ગ્રીન ખીચું. Bansi Thaker -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખીચું ઇડલી
#goldenapron3 week11 post17 ઢીલું ખીચું, લોચા ખીચું કે ઘટ્ટ ટીકડી ખીચું ખાધું હવે ખીચું ઇડલી ખાઇ જુઓ Gauri Sathe -
-
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar -
પાપડી નો લોટ નું ખીચું
શિયાળા માં પાપડી બનાવાય છે એટલે પાપડી નો લોટ વારંવાર બનાવામાં આવે છે. અમારે ઘરે નાના - મોટા સૌ ને પાપડી નો લોટ બહું જ ભાવે છે. Richa Shahpatel -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1 શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે. Bina Mithani -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
પારંપારિક દાદીમા નુ ખીચું
ખીચુંનામ સાંભળતા જ આપણને સૌને ખુબ મજા આવી આપણા ગુજરાતમાં અને કાઠીયાવાડી માં ખાસ કરીને ખીચું ઘણા બધા પ્રકારના બનતા હોય છે જેમ કે ઘઉં નો અડદનો ઘઉં બાજરો mix પછી એકલા ચોખાનો અને ઘઉં-ચોખા mix આ રીતે ઘણા બધા પ્રકારના ખીચું બનતા હોય છે ચાલો આપણે જોઈએ ઘઉંના ખીચા નીરીત Khyati Ben Trivedi -
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
-
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)
#trend4૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું Bhavna C. Desai -
મિક્સ વેજ પિઝ્ઝા ખીચું
#ઇબૂક#day18નોર્મલ ખીચું તો બધા બનાવીએ જ છીએ, હવે ટ્રાય કરજો આ ખીચું Radhika Nirav Trivedi -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SF ચોખાના લોટને બાફીને બનાવાતું ખીચું 10 રૂપિયા થી લઈને હવે 30 રૂપિયાની ડીશ તરીકે રોડ પર મળતું થઈ ગયું છે..ઉપર અથાણાં નો મસાલો અને શીંગ તેલ સાથે મળતું ખીચું હવે બટર, ચીઝ અને વિવિધ પ્રકારના સોસ ઉમેરીને મોંઘી ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11099796
ટિપ્પણીઓ