ફણગાવેલ મૂગ નું રેનબો સલાડ (Sprouted Moong Rainbow Salad Recipe In Gujarati)

VANITA RADIA
VANITA RADIA @cook_18131185

#પ્રેઝન્ટેશન
#સ્વાદગ્રૂપ
#Team:૭

ફણગાવેલ મૂગ નું રેનબો સલાડ (Sprouted Moong Rainbow Salad Recipe In Gujarati)

#પ્રેઝન્ટેશન
#સ્વાદગ્રૂપ
#Team:૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧_વાટકી ફણગાવેલ મૂગ
  2. ૧/૪ વાટકી ગાજર
  3. ૧/૪વાટકી કાકડી
  4. ૧/૪ વાટકી સફરજન
  5. ૧/૨વાટકી બાફેલી મકાઈ
  6. ૧/૪ વાટકી ટામેટા
  7. ૧/૪ વાટકી દાડમ
  8. ૨ ચમચી કાજુ કટકા
  9. ૨ ચમચી કીસમીસ
  10. ૨ ચમચી કાળી દ્રાક્ષ
  11. ૩ અંજીર ના કટકા
  12. ૩ ખજૂર ના કટકા
  13. ૩ ચમચી મસાલા બી
  14. ૧/૪ ચમચી મરચું પાઉડર
  15. ૧/૪ ચમચી ધાણજીરૂ પાઉડર
  16. ૧/૪ ચમચી આમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક ને ઝીણા સમારો. એક બાઉલ માં બધા શાકના પીસ લો

  2. 2

    . તેમાં સુકો મેવો, મસાલા બી, મીઠું. મરચું,ચાટ મસાલો, ધાણાજીરું, આમચૂર પાઉડર નાખી મિક્ષ કરો.

  3. 3

    એક બાઉલ માં બધું મીક્સ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

ટિપ્પણીઓ

Similar Recipes