મેથી ના ઞોટા

Meghna Sadekar @cook_15803368
મેથી ની સીઝનમાં ગરમાગરમ મેથી ભજીયા ક્યારે પણ
બનાવી જયાફત માણી શકાય છે..કારણ ખૂબજ ટેસ્ટી લાગે છે..
#સ્ટ્રીટફુડ
મેથી ના ઞોટા
મેથી ની સીઝનમાં ગરમાગરમ મેથી ભજીયા ક્યારે પણ
બનાવી જયાફત માણી શકાય છે..કારણ ખૂબજ ટેસ્ટી લાગે છે..
#સ્ટ્રીટફુડ
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા ના લોટ માં રવો, ચોખા નો લોટ એડ કરી તેમાં ક્રશ કરેલ આદુ મરચા, અધકચરા સૂકા ધાણા ને મરી, તલ,લીલા મરચાં પીસ, કોથમીર, મીઠુ, ખાંડ સ્વાદ પ્રમાણે, દહી, તેલ, નાંખી સરસ મીક્ષ કરી..જોઇતું પાણી એડ કરી મીડિયમ થીક બેટર બનાવી..15 મીનીટ રેસ્ટ આપો....હવે બેટર મા 2 ચમચી તેલ, 1/2 ચમચી કુકિંગ સોડા પર 2 ચમચી લીંબુનો રસ નાખી સરસ ફેંટી લો..
- 2
કઢાઈ માં ગરમ કરેલ તેલ માં...મીડિયમ ફ્લેમ રાખી સરસ ગોળ મેથી ભજીયા ઉતારી..લીલી ચટણી, દહી, કેચપ, તળેલા મરચા સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી દાલ સબ્જી
દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..#એનીવર્સરી Meghna Sadekar -
ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati)
ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..#સ્નેક્સ Meghna Sadekar -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
લીલા મગ ના હેલ્થી ઢોકળા
લીલા મગ ના હેલ્થી ઢોકળા છે..વેરાયટી,અને ટેસ્ટ માં પણ સ્વાદિષ્ટ લાગે છે..#કઠોળ Meghna Sadekar -
લીલા છોડા વાળી મગદાળ ની ઇડલી ચાટ
લીલી થીમ ની વાનગીઓમા ભાજી નો પ્રકાર ખાઇ કંટાળીગયા હોય તો..ચાલો બનાવી એ..ટેમ્પટીંગ ને ટેસ્ટી એવી ઇડલી ચાટ..ઘર ની અવેલેબલ વસ્તુ ઓ થી ને એકદમ ઓછા ઇનગ્ડીયન્સ થી ફટાફટ બની જાય છે..#લીલી Meghna Sadekar -
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
ગોલ્યા ચી આમટી
આ આમટી આ સીઝન માં ખૂબજ ટેમ્પટીંગ લાગે છે. ને ખાસ કરી રજા ના દિવસે બનાવી..મસ્ત ગરમાગરમ એન્જોય કરી એ..#૨૦૧૯ Meghna Sadekar -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
-
સેન્ડવીચ ઢોકળા
સેન્ડવીચ ઢોકળા બધા ને ભાવતા ને ખૂબજ ટેસ્ટી લાગે છે.ને ગ્રીન ચટણી થી સ્વાદ અનેરો આવે છે.#ઇબુક#1day. Meghna Sadekar -
મેથી ના ગોટા અને કઢી
#MFFદરેક ગુજરાતી ના ઘર માં બનતા મેથી ની ભાજીના ગોટા બધા ના ફેવરીટ હોય છે. Sangita Vyas -
મેથી ના ભજીયા
#RB12#week12#મેથી ના ભજીયાઆ સીઝન માં ચણા ના લોટ નું ખાવાની બહુ મજ્જા આવે તો આજે મેં મેથી ના ભજીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
મેથી અને મરચાંના ગોટા(Methi Chilli Gota Recipe In Gujarati)
#MW3શિયાળામાં મેથીની ભાજી સરળતા મળી રહે છે.નાસ્તામાં મેથી અને મરચાના ગોટા બનાવી શકાય છે. દરેક જગ્યાએ જમણમાં લાડુ સાથે મિક્સ ભજીયા પીરસવામાં આવે છે. ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી, ટોમેટો સોસ તેમજ લસણની ચટણી સાથે ભજીયા ખૂબજ ટેસ્ટી લાગે છે.ભજીયા ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે.વરસાદી માહોલમાં કે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. Kashmira Bhuva -
રવા આટા કઢાઈ બેક વોલનટ કેક
ઘરમાં સહેલાઈથી અવેલેબલ હોય તેવા ઇનગ્ડીયન્સ થી કેક બની..હેલ્થી પણ છે..#કાંદાલસણવગર Meghna Sadekar -
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MDC#મધર્સ ડે રેસિપી#મેથી ના ભજીયામારાં મમ્મી ના હાથ ના ભજીયા બહ ભાવે ું સાથે સાથે ધણી વસ્તુ પણ બહું ભાવે છે.... જેમ કે ઢોકળા, પીળી કઢી, ભાત, ભાખરી, વધારેલી ખીચડી....ex..... તો આજે મેથી ના ભજીયા શેર કરું છું.... Pina Mandaliya -
લીલી હળદર,મેથીયા સાંભાર પરોઠા
હેલ્થી ને ટેસ્ટી લાગે છે આ પરોઠા...લીલી હળદર ને અથાણા સાંભાર થી ખૂબજ ટેસ્ટી લાગે છે..અને નવીનતા પણ છે...#પરોઠા થેપલા Meghna Sadekar -
લીલી હળદર નું શાક
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..#ફેવરેટ Meghna Sadekar -
ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..#ભાત Meghna Sadekar -
કેળા મેથી ના ભજીયા
#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
મેથી - કાચા કેળા ના ભજીયા (Methi Banana Bhajiya Recipe in Gujarati)
##WEEKEND RECIPEઆજે સરસ વરસાદી માહોલ જામ્યો હતો,ઘર ના સભ્યો ની ફરમાઈશ ભજીયા ની થઈ...એટલે રવિવાર રે બધા એ હોંશ થી ભજીયા ની મોજ માણી. Krishna Dholakia -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha -
-
દૂધી ના મુઠીયા સેન્ડવીચ લેયર વીથ જેમ પીનવેલ
દૂધી મૂઠીયા સેન્ડવીચ લેયર વીથ જેમ પીનવેલ નામ સાંભળીને છોકરાઓ ના મોમાં પાણી આવશે..ને આપણી તેમને ખવડાવવાની મહેનત પણ રંગ લાવશે..😀#બર્થડેપાર્ટી Meghna Sadekar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11111067
ટિપ્પણીઓ