ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર

Namrata Kamdar @namrata_23
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય.
ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી મેષ કરી તેમાં ઉપર મુજબ બધી સામગ્રી મિક્સ કરી નાના બોલ વાળી લેવા. પછી એક બિસ્કિટ લઇ તેની ઉપર એક બોલ મુકો અને ઉપર બીજું બિસ્કિટ મુકો પછી બંને વચ્ચે જગ્યા હોય તેના ઉપર કેચપ લગાવી જીણી સેવ માં રગદોળી અને ઉપર કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
કિડ્સ ને ઈવનિંગ નો નાસ્તો ફટાફટ બની જાય અને ભાવે પણ બહુ Smruti Shah -
મેજિક કોન
#રાઈસ આ ડીશ ઠંડી રોટલી વધી હોય તેમાંથી બનાવી છે અલગ રીતે બનાવી એટલે બાળકો ને જોઈ ને ખાવાનું મન થઈ જાય. Namrata Kamdar -
બનાના વર્મિસીલી રોલ
#ટીટાઈમ આ બધા ભાવે તેવી રેસીપી છે અને જૈન રેસીપી માં પણ ચાલે એમાં ઝડપ થી બની જાય તેવી છે તો બાળકો ને ભૂખ લાગે ત્યારે આપણે 15થી 20 મિનિટ માં બનાવી શકાય. Namrata Kamdar -
ગાંઠિયા બાસ્કેટ ચાટ
#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે. Namrata Kamdar -
-
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય. Namrata Kamdar -
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
-
-
-
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
સ્વીટ કોર્ન પકોડા
#teatime વરસાદ આવતો હોય ત્યારે આ ગરમા ગરમ પકોડા ખાવાની મજા આવે આવી રેસીપી જલ્દી બની જાય તેવી છે. Namrata Kamdar -
મોનેકૉ બિસ્કિટ સ્ટાર્ટર (Monaco Biscuit Starter Recipe In Gujarati)
#CDY મોનેકૉ બિસ્કિટ સ્ટ્ટાટર Mittu Dave -
-
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
વેજી પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#DA#week2માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પીઝા, મારા ઘરના ને બહુ જ ભાવે છે આ પીઝા, વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો માત્ર 20 કે 25 રૂપિયામાં તૈયાર થાય છે આ પીઝા Tejal Mehta -
-
દહી કે શોલે
#ફ્રાયએડઆ રેસિપી મહેમાનોને ઇમ્પ્રેસ કરવા માટે ખુબ જ સરસ લાગે છે તમે જ્યારે કંઈક નવું કરવા માંગતા હોય ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને ચોમાસાની સિઝનમાં તળેલી વાનગીઓ વધારે પસંદ કરવામાં આવે છે ત્યારે આ રેસિપી બનાવીને તમારા ઘરના લોકોને આનંદિત કરો Bhumi Premlani -
-
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
ચીલી ચીઝ ક્રેકર્સ
#Testmebest#ફયુઝનવીક#ચીલી ચીઝ ક્રેકર્સ આ રેસિપિ એક સ્ટાર્ટર ની રેસિપિ છે.. જેમાં મેં અમુલ ના બટર ક્રેકજેક બિસ્કિટ ની ઉપર ગ્રીન ચટણી સાથે વેજીટેબલ સાથે મેયોનીઝ અને ચીઝ એડ કરી રેસિપી બનાવી છે .. અને ઇન્સ્ટન્ટ તયાર કરી છે.. બાળકો ને ખુબજ પસઁદ આવે તેવી રેસિપી છે... 😋😋😋 Mayuri Vara Kamania -
મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)
#ફટાફટ કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે. Vijyeta Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10624361
ટિપ્પણીઓ