રોટલી નૂડલ્સ

#ફ્યુઝનવીક
#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય.
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક
#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી બનાવી લેવી ઠંડી રોટલી હોય તો વધારે સારુ પછી રોટલી નો રોલ વાળી અને કાતર થી પાતળી પટી કાપવાની છે.
- 2
હવે બધી સામગ્રી ભેગી કરી એક પેન માં તેલ મુકો પછી તેમાં ડુંગળી સાંતળો પછી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખો પછી બધા વેજીટેબલ નાખી 5 મિનિટ ચડવા દો અને બધા સોસ નાખી તીખા નો ભૂકો નાખી ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી પછી મિક્સ કરો.
- 3
હવે જુઓ આપણે રોટી નૂડલ્સ તૈયાર છે.
- 4
હવે એક પ્લેટ માં રોટી નૂડલ્સ કાઢી લો અને ઉપર ડુંગળી ની રિંગ મૂકી સર્વ કરો.
- 5
ફ્રેંડસ તમે બધા જરૂર બનાવજો આપણે રોટલી વધી હોય તો તેનો પણ સારો ઉપયોગ થઈ જાય અને બાળકો ને કંઈક નવું લાગે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
મેજિક કોન
#રાઈસ આ ડીશ ઠંડી રોટલી વધી હોય તેમાંથી બનાવી છે અલગ રીતે બનાવી એટલે બાળકો ને જોઈ ને ખાવાનું મન થઈ જાય. Namrata Kamdar -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
-
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
-
ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય. Namrata Kamdar -
ફુલ ગોબી મંચુરિયન
#ફ્યુઝન આ ડીશ એવી છે કે શાક નો ભાવે પણ મંચુરિયન નુ નામ પડે એટલે મોમાં પાણી આવી જાય Namrata Kamdar -
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar -
વેજ મોમોઝ
#મૈંદા આ રેસીપી ખાવામાં હેલ્દી છે. અને તેલ વગર ની એટલે ખાવામાં એકદમ ટેસ્ટી. Namrata Kamdar -
ગાંઠિયા બાસ્કેટ ચાટ
#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે. Namrata Kamdar -
લેફટઓવર રોટલી ના નૂડલ્સ
#RB11#week11આ વાનગી ને મેં ચાઇનીઝ touch આપ્યો છે.ઘર માં બપોર ની રોટલી લગભગ વધતી હોય અને રાત્રેકોઈ ખાવા તૈયાર ના હોય તો એ પરિસ્થિતિ માં આવા રોટલીના ચાઇનીઝ નૂડલ્સ બનાવી દઈએ તો પાંચ મિનિટના ડિશ સાફ થઈ જાય એટલા ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO Mittu Dave -
વેજ હાક્કા નૂડલ્સ
#ઇબુક#day1ચાઇનીસ દરેક ની ભાવતી રેસીપી છે પછી એ બાળકો હોય કે મોટા. ચટપટું ચાઇનીસ ખુબ જલ્દી અને સરળતા થી બની જાય એવી વાનગી છે . Khyati Dhaval Chauhan -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
બારબેક્યુ સોસ
#ઇબુક#day13શિયાળો આવી રહ્યો છે. વહેલી સવાર નો ઠંડો વાયરો શિયાળા ના આગમન ના એંધાણ બતાવે છે. ઠંડી આવે અને ગરમ ગરમ અને તીખી તમતમતી વાનગી ખાવાનું મન થાય છે. તો આવી તીખી તમતમતી વાનગી માટે તીખો તમતમતો બારબેક્યુ સોસ હાજર છે. Deepa Rupani -
મગ સ્પ્રાઉટ વિથ પનીર સ્ટફ્ડ લેટટસ રૅપ(Mung sprout with paneer stuffed lettuce wrap)
#GA4#Week11 Sprout સૌ પ્રથમ તો આ રેસીપી વિશે કહું તો ખૂબજ હેલ્થી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે અને મોટા અને બાળકો બધાને ભાવે તેવી છે અને તેમાં ભરપૂર પ્રોટીન પણ છે જે હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે તમે બધા જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો અને કેહજો કેવી બની. Birva Doshi -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
મંચુરિયન મેઇડ બાય લેફ્ટ ઓવર રોટી (Manchurian Recipe In Gujarati)
#ફટાફટ#ઝટપટબેસ્ટ આઉટ ઓફ વેસ્ટરોટલી દરેક ઘરમાં થોડી તો વધતી જ હોય છે ,,વધેલી રોટલી એમનેમ તોના ભાવે ,,એટલે આવા જુદાજુદા અખતરા અજમાવી લઉં છુંરોટલીનો વપરાશ પણ થઇ જાય અને એક નવીન વાનગી બની જાય ,આ મન્ચુરિઅનનો સ્વાદ બહારની હોટેલ કરતા પણ સરસ આવે છે ,આજીનો મોટો મેં વાપર્યો નથી છતાં ખુબ સરસ બને છે ,વળી રોટલીજવપરાઈ હોવાથી એક હેલ્થી ફૂડ તૈય્યાર થાય છે . Juliben Dave -
ચીઝી નૂડલ્સ (Cheesy Noodles Recipe In Gujarati)
#GA4#week2#noodlesવેજેટેબલ નૂડલ્સ તો આપણે બનવતાજ હોઈએ છીએ. કોઈ પણ વાનગી માં ચીઝ નો ઉપયોગ થી તેનો ટેસ્ટ વધીજ જાય છે. અહીં મેં નૂડલ્સ માં ચીઝ નાખી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
રોટલી નો ખાખરો
#ઇબુક#Day13#૨૦૧૯#તવાઆજે હુ બાળકો ને ભાવે તેવી હેલ્દી રેસિપી સેર કરૂ છું જેઆપણી પાસે બચેલી (વધેલી)રોટલી માંથી ફટાફટ બની જાય છે Daksha Bandhan Makwana -
-
ચીલા રોટલી સેન્ડવીચ (Chila Rotli Sandwich Recipe In Gujarati)
#Fam આજે બપોરના રોટલી બનાવીને વધી તેથી મેં રાતના ચીલા રોટલી સેન્ડવીચ બનાવી જે જોઈ અને બાળકો તરત જ ખાવા આવી જાય બાળકને જોઈ અને તરત જ ખાવાનું મન થાય બાળક તો શું મોટા પણ જોઈને ખાવા માટે લઈ જાય તેવી આ યમ્મી રેસીપી છે. Varsha Monani -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટનૂડલ્સ એકદમ ફટાફટ બનતી અને બધા ને ભાવતી ડીશ છે. ઓરિજિનલ ટેસ્ટ તો બહુ ફિક્કો હોય પણ અપને અને આપણા ટેસ્ટ મુજબ સ્પાઈસી કે મીડીયમ કરી શકીએ.હવે તો માર્કેટ માં ઘઉં ના નૂડલ્સ પણ અવાઇલાબલે હોય છે. સાથે બહુ બધા વેજેટેબલ એડ કરીને અને હેલ્થી બનાઈ શકો છો. Vijyeta Gohil -
સ્ટફ પાઉં ભાજી પિત્ઝા વિથ ઇન્ડિયન તડકા (ગુજરાત થી ઈટલી...)
#cookingcompany#ફ્યુઝનવીક Rachana Chandarana Javani -
રોટલી ના નૂડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)
#GA4 #Week2 નૂડલ્સ અ બધા ની પ્રિય વાનગી હોઇ છે. પરંતુ બહાર ના નૂડલ્સ પૌષ્ટિક હોતા નથી તેથી હવે બનવો રોટલી ના નૂડલ્સ જે ખુબ જ સ્વાદિષ્ટ છે અને હાનિકારક પણ નથી. આ નૂડલ્સ ને તમે નાસ્તા પણ આપી શકો અથવા તો આપના પરિવાર જનો ને રાત્રે જમવા પણ આપી શકો છો.krupa sangani
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ